હાસ્ય લહરી - ૩૬ Ramesh Champaneri દ્વારા હાસ્ય કથાઓ માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો હાસ્ય કથાઓ પુસ્તકો હાસ્ય લહરી - ૩૬ હાસ્ય લહરી - ૩૬ Ramesh Champaneri દ્વારા ગુજરાતી હાસ્ય કથાઓ 258 1k સ્ટેશન એ ટેન્શનનું મારણ છે..! ચમનિયાની વાત કરવાની સ્ટાઈલ જ અનોખી..! માયાજાળ એવી બિછાવે કે, પલળી જવાય. એની વાણીમાં જે ફસાયો, એ મરે નહિ, પણ માંદો તો જરૂર પડે..! નેતાની વાણીમાં પ્રજા જેમ પ્રજા થઇ જાય, એમ એની ચંચી ...વધુ વાંચોઅનેકવાર ભીંજાયેલી. ખાબોચિયું સેવે છે બોલો..! કોને કહેવું..? મંગળફેરાના નિયમ જ એવાં કે, એકવાર ફર્યા એટલે ફર્યા, એમાં રીવર્સ ગીયર તો આવે નહિ. એટલે તો ચંચી રંગીન બરફગોળાની માફક જિંદગી જીવે છે. એક સોજ્જી કહેવત છે કે, '' જીભને જીવતી રાખવાની. કાગડા પણ ભોંઠા પડે. આંખ કાઢી નહિ જાય.! " ચમનિયાનો જનમ પારસી હોસ્પિટલમાં થયેલો. એટલે વાઈબ્રેશન એવાં ચોંટેલા ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો હાસ્ય લહરી - ૩૬ હાસ્ય લહરી - નવલકથા Ramesh Champaneri દ્વારા ગુજરાતી - હાસ્ય કથાઓ (211) 35.6k 104.3k Free Novels by Ramesh Champaneri બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ Ramesh Champaneri અનુસરો