ડૉકટર જી Rakesh Thakkar દ્વારા ફિલ્મ સમીક્ષાઓ માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો ફિલ્મ સમીક્ષાઓ પુસ્તકો ડૉકટર જી ડૉકટર જી Rakesh Thakkar દ્વારા ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ (18) 462 1.3k ડૉકટર જી-રાકેશ ઠક્કરઆયુષ્માન ખુરાનાની ફિલ્મ આવે ત્યારે એનો વિષય દર્શકને અસહજ મહેસૂસ કરાવે એવો જરૂર હોય જ છે. આ વખતે પુરુષ ગાયનેકોલોજીસ્ટની ફિલ્મ 'ડૉકટર જી' લઇને આવ્યો છે. ફિલ્મ જોયા પછી કેટલાકને ટાઇટલ ખોટું લાગી શકે છે. જે ખરેખર ...વધુ વાંચોઇ' હોવું જોઇતું હતું. કેમકે એમાં કોમેડી તો છે પણ ઇમોશન વધારે છે.ફિલ્મમાં કંઇક નવું આપવાનો પ્રયાસ થયો છે. એક પુરુષ જ્યારે સ્ત્રીરોગ નિષ્ણાત બનવા જાય છે ત્યારે એના મનમાં શું ચાલતું હોય છે એ બતાવવામાં આવ્યું છે. સારી વાત એ છે કે મેડિકલની ભાષા અને કેટલાક એવા દ્રશ્યો હોવાથી પુખ્ત વયનાની ફિલ્મ ગણાઇ છે પરંતુ દ્વિઅર્થી સંવાદનો સહારો લેવામાં ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો ડૉકટર જી બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ Rakesh Thakkar અનુસરો