કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 40 Jasmina Shah દ્વારા પ્રેમ કથાઓ માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો પ્રેમ કથાઓ પુસ્તકો કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 40 કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 40 Jasmina Shah દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ (26) 3.2k 4.4k " કૉલેજ કેમ્પસ "ભાગ-40આકાશ જરા મનમાં જ હસ્યો અને મનમાં જ બોલ્યો, " ઑહ, તો તો ખાવા જ પડશે. " નાનીમા આકાશને પરીની ઓળખાણ આપતાં બોલવા લાગ્યા કે, " બેટા, આ મારી દીકરીની દીકરી છે પરી, બેંગ્લોરમાં રહે છે ...વધુ વાંચોહવન માટે જ ખાસ મેં તેને અહીં બોલાવી છે. અને આજે તું જરા ફ્રી હોય તો એક કામ કરજે ને પરીને આપણાં હવન માટેની જગ્યા ગાયત્રી મંદિર લઈ જજેને, તો તે જરા જગ્યા જોઈ લે કે હવન માટે બરાબર તો છે ને ? " અને આ વાત સાંભળતાં સાંભળતાં આકાશ તો જાણે ઉછળી પડ્યો, પણ પરીનો ચહેરો જોવા જેવો હતો... ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 40 કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - નવલકથા Jasmina Shah દ્વારા ગુજરાતી - પ્રેમ કથાઓ (2.2k) 288.5k 398.4k Free Novels by Jasmina Shah બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ Jasmina Shah અનુસરો