અતીતરાગ - 25 Vijay Raval દ્વારા ફિલ્મ સમીક્ષાઓ માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો ફિલ્મ સમીક્ષાઓ પુસ્તકો અતીતરાગ - 25 અતીતરાગ - 25 Vijay Raval દ્વારા ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ 516 1.4k અતીતરાગ-૨૫આજની કડીમાં આપણે વાત કરીશું.બદરુદ્દીન જમાલુદ્દીન કાઝી વિષે.જેને આપણે સૌ તેના ફિલ્મી નામથી ઓળખીએ છીએ.જ્હોની વોકર.આ બદરુદ્દીન જમાલુદ્દીન કાઝી આખરે જ્હોની વોકર બન્યાં કઈ રીતે ?ઇન્દોરમાં જન્મેલા જ્હોની વોકર કઈ પરિસ્થિતમાં મુંબઈ આવ્યાં. ?અને બોમ્બે ઇલેક્ટ્રિકસિટી સપ્લાય એન્ડ ટ્રાન્સપોર્ટ ...વધુ વાંચોBEST ) બસના કંડકટર બદરુદ્દીન જમાલુદ્દીન કાઝીને બોલીવૂડમાં લાવ્યું કોણ ? જ્હોની વોકર વિષે આવી કંઇક ઈન્ટરેસ્ટીંગ વાતોનો ખુલાસો કરીશું આજની કડીમાં.બદરુદ્દીન જમાલુદ્દીન કાઝી ઉર્ફે જ્હોની વોકરનો જન્મ થયો હતો ઇન્દોરમાં તારીખ હતી. ૧૧ નવેમ્બર ૧૯૨૬.તેમના પિતાજી એક મિલ વર્કર હતાં. કોઈ કારણોસર તેમના પિતાની જોબ જતી રહી અને તે પછી તેઓ શિફ્ટ થયાં મુંબઈ.જ્હોની વોકરનું બચપણ સંઘર્ષભર્યા દિવસોમાં વીત્યું. ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો અતીતરાગ - 25 અતીતરાગ - નવલકથા Vijay Raval દ્વારા ગુજરાતી - ફિલ્મ સમીક્ષાઓ (403) 31.2k 74.9k Free Novels by Vijay Raval બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ Vijay Raval અનુસરો