તલાશ - 2 ભાગ 28 Bhayani Alkesh દ્વારા ફિક્શન વાર્તા માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો ફિક્શન વાર્તા પુસ્તકો તલાશ - 2 ભાગ 28 તલાશ - 2 ભાગ 28 Bhayani Alkesh દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા (53) 1.5k 2.8k ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદોકાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજનનો છે. સ્નેહાએ પોતાના શરીરના ભારે કળતરને અવગણીને ઓલી અજનબી સ્ત્રી પર છલાંગ લગાવી. એણેવિચાર્યું કે હમણાં હું આને પાડી દઈશ. ...વધુ વાંચોકરાટે જુડોની ટ્રેનિંગ લીધી હતી. પણ હજી એ સ્ત્રી સુધીપહોંચે એ પહેલાઓલી અજનબી સ્ત્રી સ્ફૂર્તિથી ફરી, અને એક સાઈડમાં ખસી ગઈ, સ્નેહા જોરથી લાકડાના બારણાસાથે ભટકાઇ. અને ત્યાં જ નીચે પડી ગઈ. એના શરીરને વધારાનો દુખાવો બારણામાં ભટકાઈ એનાથી મળ્યો હતો. અચાનક બહારથી બારણું ખુલ્યું અને 40-45 વચ્ચેની ઉંમરની 2 સ્ત્રીએપ્રવેશ કર્યો. એમણે ચણીયા ઉપર જિમી જેવું શર્ટ જેવું દેખાતું ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો તલાશ - 2 ભાગ 28 તલાશ 2 - નવલકથા Bhayani Alkesh દ્વારા ગુજરાતી - ફિક્શન વાર્તા (2.8k) 95.6k 190.3k Free Novels by Bhayani Alkesh બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ Bhayani Alkesh અનુસરો