તલાશ 2 - ભાગ 23 Bhayani Alkesh દ્વારા ફિક્શન વાર્તા માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો ફિક્શન વાર્તા પુસ્તકો તલાશ 2 - ભાગ 23 તલાશ 2 - ભાગ 23 Bhayani Alkesh દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા (52) 1.5k 3k ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદોકાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજન નો છે. "ફૈબા જુઓ કોણ આવ્યું છે." કહેતી બારણું ઉઘાડું રાખીને સોનલ શરમાઈને પોતાની રૂમમાં ઘુસી ગઈ. બિલ્ડીંગની નીચે આવેલ ...વધુ વાંચોબેઠેલા સુરેન્દ્ર સિંહેએ બેઉ નેબોલેરોમાંથી ઉતરતા જોયા એટલે ઓફિસમાંથી બહાર આવી ને પૃથ્વી ને કહ્યું. "પધારો કુંવર સા." પૃથ્વી બોલેરો પાર્ક કરીને એનીઓફિસમાં ગયો. એટલે સોનલે કહ્યું "હું ઉપર ફૈબાને કહી ને ભોજનની તૈયારી કરું છું બાપુ તમે લોકો ઉપરજ બેસો". "કોણ આવ્યું છે અત્યારે?" કહેતા જીતુભાની માં બહાર આવ્યા. એટલામાં સોનલે પોતાની રૂમમાંથી કહ્યું. "ફૈબા તમારા જમાઈ રાજઆવ્યા છે. ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો તલાશ 2 - ભાગ 23 તલાશ 2 - નવલકથા Bhayani Alkesh દ્વારા ગુજરાતી - ફિક્શન વાર્તા (2.8k) 96.4k 192k Free Novels by Bhayani Alkesh બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ Bhayani Alkesh અનુસરો