મોર્ડન મહાભારતનો અર્જુન - 19 - છેલ્લો ભાગ Suresh Patel દ્વારા સાહસિક વાર્તા માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો સાહસિક વાર્તા પુસ્તકો મોર્ડન મહાભારતનો અર્જુન - 19 - છેલ્લો ભાગ મોર્ડન મહાભારતનો અર્જુન - 19 - છેલ્લો ભાગ Suresh Patel દ્વારા ગુજરાતી સાહસિક વાર્તા 614 2k (19) કેમકે જેવો એ પોતાની કલ્પના ને બધાથી ઉપર ઉઠાવી ને આ શું થઇ રહ્યું છે તેના વિશે વિચારવા લાગ્યા કે તરત તેનું સુક્ષ્મ સરીર હવામાં ઉપર ઉઠવા લાગ્યું. અને આખો નજરો પોતાની આંખો નીચે આવવા લાગ્યો. અર્જુન પોતાની ...વધુ વાંચોશક્તિને વધુ ફેલાવીને થોડો સ્વસ્થ થયો અને હજુ આ જગ્યા થી ઉપર ઉઠવા લાગ્યો. એક ઉંચાઈ પર જઈને એ અટકી ગયો. અને એને જે જોયું એ જોઇને લગભગ સ્તબ્ધ થઇ ગયો...! બધા લોકો આશ્રમના મેઈન ધ્યાન ક્ક્ષમાં જ બેઠા છે. અને બધા શાંત અને ઊંડા ધ્યાનમાં લીન છે. પોતે પણ ત્યાંજ સર્જન ની બાજુ માં બેઠેલો છે. આ બધું જોઇને ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો મોર્ડન મહાભારતનો અર્જુન - 19 - છેલ્લો ભાગ મોર્ડન મહાભારતનો અર્જુન - નવલકથા Suresh Patel દ્વારા ગુજરાતી - સાહસિક વાર્તા (47) 12.1k 27.8k Free Novels by Suresh Patel બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ Suresh Patel અનુસરો