હાસ્ય લહરી - ૧૮ Ramesh Champaneri દ્વારા હાસ્ય કથાઓ માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો હાસ્ય કથાઓ પુસ્તકો હાસ્ય લહરી - ૧૮ હાસ્ય લહરી - ૧૮ Ramesh Champaneri દ્વારા ગુજરાતી હાસ્ય કથાઓ 472 1.4k જાઉં કહાં બતાયે દિલ...! આ તો પરિવર્તનનો યુગ છે દોસ્ત..! સવારે ખિસકોલી,બપોરે બકરી ને રાતે વાઘ થાય તો બોલવાનું નહિ,મૂંગા રહેવાનું..! જેટલું માનવીનું બારમું ભયાવહ,એનાથી વધારે બોર્ડના ૧૨ માંધોરણનો ધાક અહીં છે. બોર્ડ જાણે બોર્ડર ઉપર ...વધુ વાંચોજવાની પ્રક્રિયા હોય એમ,ધ્રુજારી ભરાવા માંડે.એને ક્રાંતિ નહિ, 'ફીક્રાંતી'કહેવાય. તોપથી શરુ થયેલી ક્રાંતિ,પહેલાં ટોપી સુધી પહોંચી,હવે ટોપીને ટપીને,ટપાટપી સુધી પહોંચી. ટોપીની પણ ડીઝાઈન બદલાય, ને તોપ રણમેદાન છોડી,ખંડેર હાલતમાંકિલ્લાઓને શોભાવતી થઇ..!હવે 'હાથીફાળ'વિકાસ નથી, વિકાસને હરણનું એન્જીન લાગ્યું હોય એમ, રણફાળ વિકાસ થવા માંડ્યો..! પહેલાંના ઘડિયાળ સમય અને લોલકના આંદોલન પણ બતાવતાં. ડીજીટલ ઘડિયાળે બધાં ક્ષેત્રોને હડપ કરીને ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો હાસ્ય લહરી - ૧૮ હાસ્ય લહરી - નવલકથા Ramesh Champaneri દ્વારા ગુજરાતી - હાસ્ય કથાઓ (211) 34.3k 100.6k Free Novels by Ramesh Champaneri બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ Ramesh Champaneri અનુસરો