An innocent love - Part 6 Dhruti Mehta અસમંજસ દ્વારા ફિક્શન વાર્તા માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો ફિક્શન વાર્તા પુસ્તકો An innocent love - Part 6 An innocent love - Part 6 book and story is written by Dhruti Mehta અસમંજસ in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. An innocent love - Part 6 is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. An innocent love - Part 6 Dhruti Mehta અસમંજસ દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 1k 2k ખૂબ બધી જેહમત બાદ સુમનની આંગળી પર પાટો લગાઈ ગયો, પણ તે જોઈ બધા લોકો અત્યાર સુધી રોકી રાખેલ હસવું રોકી શક્યા નહિ, ને બધા લોકો ખડખડાટ હસવા લાગ્યા. આંગળીથી શરૂ થતો પાટો છેક સુમનની કોણી સુધી પહોંચી ગયો ...વધુ વાંચોજાણે કોઈ પ્લાસ્ટર કરેલું હોય. સુમન અને રાઘવને બધાના હાસ્યનું કારણ સમજાઈ નહોતું રહ્યું પણ બંને આખરે એમનુ અભિયાન પૂર્ણ થતાં એમની મસ્તીમા મસ્ત બની ફરી પાછા રમવા નીકળી પડ્યા. આમજ સુમન ઘણી વખત રાઘવના લાડ પ્રેમ મેળવવા નાના મોટા નાટક કરતી રહેતી, વાગવું તો ખાલી બહાનું હતું, ખરું કારણ તો બસ રાઘવની સરભરા પામવી હતી. રાઘવની આવી મીઠી કાળજીમાં ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો An innocent love - Part 6 An innocent love - નવલકથા Dhruti Mehta અસમંજસ દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા (143) 34k 70.7k Free Novels by Dhruti Mehta અસમંજસ બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ