કર્મોનો હિસાબ - (ભાગ ૧૩) Feelings Academy દ્વારા પ્રેમ કથાઓ માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો પ્રેમ કથાઓ પુસ્તકો કર્મોનો હિસાબ - (ભાગ ૧૩) કર્મોનો હિસાબ - (ભાગ ૧૩) Feelings Academy દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 596 940 કર્મોનો હિસાબ ( ભાગ :- ૧૩ ) મનમાં જ ક્રિશ્વી બોલી ઉઠી ગમે છે યાર તું મને બહું જ ગમે છે. તું જેવો પણ હોય મારો છે મારે આજીવન તારા થઈ તારી સાથે રહેવું છે. પ્લીઝ મને ક્યારેય દૂર ...વધુ વાંચોકરતો. વોડકા નો નશો તો ક્યારનો ઉતરી ગયો હતો પણ મનના પ્રેમનો નશો ક્રિશ્વીને સાચા ખોટાનુ ભાન ભૂલાવી ચૂક્યો હતો. ક્રિશ્વી મન પાસેથી ઉઠી અને મનને સૂતા મૂકીને બાથરૂમમાં નહાવા માટે ચાલી ગઈ. શરીરના આવરણો તો હતા જ નહીં એટલે એ સીધી જ બાથટબમાં જઈને નહાવા લાગી. મસ્ત ઠંડુ ઠંડુ પાણી ક્રિશ્વી ને રોમાંચીત કરી રહ્યું હતુ. બાથરૂમમાંથી આવી રહેલા ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો કર્મોનો હિસાબ - (ભાગ ૧૩) કર્મોનો હિસાબ - નવલકથા Feelings Academy દ્વારા ગુજરાતી - પ્રેમ કથાઓ (141) 15.4k 24k Free Novels by Feelings Academy બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી લઘુકથા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી નવલકથા પ્રકરણ ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ Feelings Academy અનુસરો