નેહડો ( The heart of Gir ) - 32 Ashoksinh Tank દ્વારા ફિક્શન વાર્તા માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો ફિક્શન વાર્તા પુસ્તકો નેહડો ( The heart of Gir ) - 32 Nehdo - 32 book and story is written by Ashoksinh Tank in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Nehdo - 32 is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. નેહડો ( The heart of Gir ) - 32 Ashoksinh Tank દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા (30) 2.5k 4.1k શિકાર ખાય રહેલ સાવજ અને સિંહણને માલધારીઓએ ટોર્ચની લાઇટમાં બરાબર ઓળખી લીધા. કપાળે ટીલાવાળી સિંહણ રાજમતી જ હતી. અને બેફિકરાઈથી સાંભરનું ભોજન લેતો ઘેઘૂર કથ્થાઈ અને પીળા કલરની કેશવાળીવાળો સામત જ હતો. બધાના મનમાં હાશકારો થયો. રખેને સામત અને ...વધુ વાંચોકંઈ થયું હોત તો એનો નેહડા વાસી ગેલો તો અંદર જ ગયેલો હતો. બધા જ જાણતા હતા કે ગેલો આવું ન કરે પરંતુ તેની વિરુદ્ધ જંગલ વિભાગ પાસે સજ્જડ સબૂત હતા. પાકી માહિતી મળતા બધા રાજી થતા, ટોર્ચ બંધ કરીને ધીમે પગલે પાછા વળ્યા. ચાલતાં ચાલતાં વાલાએ કહ્યું, "હાલો આપડે આજે જ ફોરેસ્ટર શાબને સામતને રાજમતી જડી ગયાના વાવડ પુગાડી ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો નેહડો ( The heart of Gir ) - 32 નેહડો ( The heart of Gir ) - નવલકથા Ashoksinh Tank દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા (2.5k) 184k 342.4k Free Novels by Ashoksinh Tank બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ