Jail Number 11 A - 30 book and story is written by અક્ષર પુજારા in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Jail Number 11 A - 30 is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. જેલ નંબર ૧૧ એ - ૩૦ AK દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 2.3k Downloads 4.2k Views Writen by AK Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન ત્યાં એક માણસ ઊભો હતો. તેના મોઢા પર એક ગુલાબી રંગનું કાગળ લગાયું હતું. અને જ્યારે મૌર્વિએ તે ગુ લાબી કાગળ તેને લઈ લીધું.. તો ખબર પડીકે પેલા પ્રેમીનો કાગળ હતો. અળધો લખ્યો હતો. ૧૧ - એ વિષે હતું. મૌર્વિએ મોઢું ઉઠાવી જોયું, તો સમર્થ ઊભો હતો. તેનામાં કશુંજ બદલાયું ન હતું. ‘મૌર્વિ.. હું જાતેજ કૈદ થઈ જઈશ. ચાલશેને?’ ‘તો તું હતો, એ “પ્રેમી”?’ ‘હા. મતલબ હું “પ્રેમી” નથી. પણ..- એડલવુલ્ફા, શું કહેવાય એને? હા, શુભેચ્છુ છું.’ ‘તો આવા ગુલાબી કાગળ પર પ્રેમ પત્ર કેમ લખતો હતો?’ ‘શું એ પ્રેમ પત્ર હતા? ના. એને શુભેચ્છક પત્રો જ કહેવાય ને. કોઈ Novels જેલ નંબર ૧૧ એ આજે પંદર તારીખ હતી. કદાચ આજે પંદર તારીખ હતી. ના, કાલે પંદર તારીખ હતી. કાલે પંદર તારીખ હતી? કેમ યાદ નથી આવતું? આજે સોળ તારીખ થઈ? કે આજે પંદર તારીખ થઈ?... More Likes This ૨૪ કલાક આગળ - ભાગ 1 દ્વારા PARESH MAKWANA ઓપરેશન સાયબર મંથન : પ્રકરણ ૪ દ્વારા Rupen Patel પૃથા - 1 દ્વારા Purvi Shukla આધુનિક કોર્પોરેટ મહાભારત દ્વારા Krunal છુપાયેલા મહોરા ભાગ:૧ દ્વારા yeash shah પાછા વળ્યા પાછલા દિવસો - 1 દ્વારા Dhamak પ્રાચીન રહસ્યોના નકશાકાર - એક શોધ - 1 દ્વારા Krunal બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા