ધૂપ-છાઁવ - 45 Jasmina Shah દ્વારા સામાજિક વાર્તાઓ માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો સામાજિક વાર્તાઓ પુસ્તકો ધૂપ-છાઁવ - 45 ધૂપ-છાઁવ - 45 Jasmina Shah દ્વારા ગુજરાતી સામાજિક વાર્તાઓ (20) 2.1k 3.7k ઈશાન: અરે યાર, તારા અને મારી ભાભીના તો મારે આશિર્વાદ લેવા જ પડશે ને ! (અને તે અક્ષતના પગમાં પડી ગયો) પણ અક્ષતે તો તેને વ્હાલથી પોતાના ગળે વળગાડી દીધો અને બોલી પડ્યો કે, " યાર, તું તો મારો ...વધુ વાંચોછે તારી અને અપેક્ષાની ખુશી એજ મારી ખુશી છે બસ બંને જણાં ખૂબ ખૂબ ખુશ રહો એવા મારા તમને બંનેને આશિર્વાદ છે. " અને તેની આંખમાં તેમજ અપેક્ષાની આંખમાં પણ આંસુ આવી ગયા સાથે સાથે ઈશાન અર્ચનાના પણ પગમાં પડી ગયો તો અર્ચનાએ પણ તેને તેમજ અપેક્ષાને પોતાની ખુશીઓથી વધાવીને ગળે વળગાડી લીધાં... અને ત્યારબાદ ઈશાનના પપ્પા તરત જ બોલી ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો ધૂપ-છાઁવ - 45 ધૂપ-છાઁવ - નવલકથા Jasmina Shah દ્વારા ગુજરાતી - સામાજિક વાર્તાઓ (2.8k) 200.4k 326.3k Free Novels by Jasmina Shah બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ Jasmina Shah અનુસરો