પ્રેમ - પ્રકરણ-3 - છેલ્લો ભાગ Jasmina Shah દ્વારા પ્રેમ કથાઓ માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો પ્રેમ કથાઓ પુસ્તકો પ્રેમ - પ્રકરણ-3 - છેલ્લો ભાગ Prem - 3 - last part book and story is written by Jasmina Shah in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Prem - 3 - last part is also popular in Love Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. પ્રેમ - પ્રકરણ-3 - છેલ્લો ભાગ Jasmina Shah દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ (25) 1.2k 2.8k આપણે પ્રકરણ-2 માં જોયું કે, આરતીએ તેના માસીની દીકરીના સપોટથી ભાગી છુટવાનું નક્કી કરી લીધું અને બીજે દિવસે સવારે તે ત્યાંથી ભાગી નીકળી. પોતાની માસીની દીકરીની મદદથી તેણે ઉમંગને સેલફોન કરીને પોતે અત્યારે જ્યાં હતી માંગરોળ ગામમાં ત્યાં બોલાવી ...વધુ વાંચોઅને પછી અમદાવાદ આવીને કોર્ટમાં લગ્ન કરી લીધાં. લગ્ન કર્યા બાદ આરતી ઉમંગને લઈને પોતાના મમ્મી-પપ્પાને પગે લાગવા માટે ગઈ પરંતુ આરતીના પપ્પાએ તે બંનેને આશિર્વાદ આપવાની અને સ્વિકારવાની ચોખ્ખી ના પાડી દીધી તેથી આરતી અને ઉમંગ દુઃખી હ્રદયે ત્યાંથી નીકળી ગયા. લગ્નના એક વર્ષ બાદ આરતીએ પોતાના જેવી એક સુંદર દિકરીને જન્મ આપ્યો અને ઘરમાં ખુશીનું વાતાવરણ છવાઈ ગયું. ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો પ્રેમ - પ્રકરણ-3 - છેલ્લો ભાગ પ્રેમ. - નવલકથા Jasmina Shah દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ (49) 4k 8.3k Free Novels by Jasmina Shah બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ