તલાશ - 16 Bhayani Alkesh દ્વારા જાસૂસી વાર્તા માં ગુજરાતી પીડીએફ

તલાશ - 16

Bhayani Alkesh માતૃભારતી ચકાસાયેલ દ્વારા ગુજરાતી જાસૂસી વાર્તા

આગ્રાથી મથુરા નો અડધો રસ્તો ક્રોસ થયો હશે કે સરલાબેન નેઅચાનક મૂંઝારો થવાલાગ્યો એણેગિરધારીને કાર થોભાવવાનુંકહ્યું એમનેલાગ્યું કે વોમિટ થઇ જશે. કારને સાઈડમાં ઉભાડીગિરધારીએસરલાબેન બાજુનો દરવાજો ઉઘાડયો.સરલાબેન નીચે ઉતર્યા અને હાઈવેની ઝાડીઓ પાસે ઉભા રહ્યાત્યાં ગિરધારી પાણીની બોટલ અને ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો