તલાશ - 10 Bhayani Alkesh દ્વારા જાસૂસી વાર્તા માં ગુજરાતી પીડીએફ

તલાશ - 10

Bhayani Alkesh માતૃભારતી ચકાસાયેલ દ્વારા ગુજરાતી જાસૂસી વાર્તા

જ્યારેસરલાબેનની કાર હોલની બહાર નીકળી એનીપાંચ મિનિટ પહેલા પૃથ્વી મનસુખને મળીને હોટલની બહાર નીકળ્યો અને એરપોર્ટ માટેટેક્સીપકડી. એને સરલાબેનનેમળવું હતું અને એમનીપાસે એક છેલ્લું જરૂરી કામ કરાવવાનુંહતું. મનોમન એણે ગણતરી માંડી કે લગભગ 12.30 સુધીમાં એરપોર્ટ પહોંચી જઈશઅને લગભગ ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો