ગુજરાતી કહેવતો અને તેનો અર્થ-ગમ્મત સાથે - 6 Yuvrajsinh jadeja દ્વારા હાસ્ય કથાઓ માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો હાસ્ય કથાઓ પુસ્તકો ગુજરાતી કહેવતો અને તેનો અર્થ-ગમ્મત સાથે - 6 ગુજરાતી કહેવતો અને તેનો અર્થ-ગમ્મત સાથે - 6 Yuvrajsinh jadeja દ્વારા ગુજરાતી હાસ્ય કથાઓ (13) 2.5k 7.3k (1) અવળા ગણેશ બેસવા...● ભીખુએ નવી સવી ઝેરોક્ષ & લેમીનેશનની દુકાન કરી હોય . બધી તૈયારીઓ જોરશોરથી થઈ ગઈ હોય . મશીનો દુકાનમાં ગોઠવાઈ ગયા હોય . સગા વ્હાલા , દોસ્ત મિત્રોને ઉદ્ઘાટન ના કાર્ડ અપાય ગયા હોય . ...વધુ વાંચોબરાબર ઉદ્ઘાટન ના દિવસે સવારે જ નજીકના સબસ્ટેશન મા ધડાકો થાય ને આખો દિવસ પાવર ન આવે . ભીખુ આખા દિવસમાં એક ઝેરોક્ષ કાઢી ન શકે અને એકાદ બે પેન વેચીને દિવસ નીકળે . ઉપરથી ઉદ્ઘાટન મા આવેલા મહેમાનોને નાસ્તા કરાવવા પડે એ તો જુદા આને કહેવાય અવળા ગણેશ બેસવા .■ અર્થ : - કોઈ કામમાં શરૂઆતથી જ વિઘ્ન આવવું ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો ગુજરાતી કહેવતો અને તેનો અર્થ-ગમ્મત સાથે - 6 ગુજરાતી કહેવતો અને તેનો અર્થ-ગમ્મત સાથે - નવલકથા Yuvrajsinh jadeja દ્વારા ગુજરાતી - હાસ્ય કથાઓ (144) 45.9k 103.8k Free Novels by Yuvrajsinh jadeja બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ Yuvrajsinh jadeja અનુસરો