mrunali book and story is written by Parixit Sutariya in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. mrunali is also popular in Women Focused in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. મૃણાલી Parixit Sutariya દ્વારા ગુજરાતી મહિલા વિશેષ 17.4k 1.8k Downloads 5.7k Views Writen by Parixit Sutariya Category મહિલા વિશેષ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન વિપુલ શાહ અને પૂજા શાહ નાં અમે બે સંતાન મનોજ અને હું. હું પહેલી જન્મી, મારો ભાઈ પાંચ વરસ પછી જનમ્યો. બાળપણથી જ મારા ઉપર એવી છાપ કે મારાં માબાપને હું જોઈતી નહોતી. એમને જોઈતો હતો પહેલા ખોળે દીકરો પણ આવી ગયી મૃણાલી !!!. એટલે બન્ને આ બાબતે લડ્યા કરતા. અને મારા ઉછેરમાં એ ખટાશ કાયમ રહી. હું વણજોઈતી છું, એમ મને હંમેશાં લાગ્યા કર્યું. તેમાં વળી મારા જન્મ પછી પાંચ વરસ સુધી બીજું સંતાન ન થયું. એટલે કાયમ બન્નેનાં મન ઉંચાં રહેતાં. એમનો એ ઉદ્વેગ અવારનવાર મારા ઉપર ઠલવાતો. છેવટે મારા ભાઈ મનોજનો જન્મ થયો, ત્યારે ઘરમાં વાતાવરણ બદલાયું. More Likes This હું રમતી હતી ઓટલે - પ્રકરણ 2 દ્વારા yogina patel થાળી કેલેન્ડર ખીચડી શ્રેણી - ભાગ 1 દ્વારા Mansi Desai Shastri વાંક કોનો? - પ્રસ્તાવના દ્વારા કૃષ્ણપ્રિયા અધૂરી વાર્તાનો અંત - પ્રકરણ 1 દ્વારા Rupen Patel હું જ મારી ભાગ્યવિધાતા - 1 દ્વારા Rakesh Thakkar ગુજરાતી લોકગીત - ભાગ 1 દ્વારા Mansi Desai Shastri સ્ત્રી અને સમાજ આધુનિક યુગ ની સંઘર્ષ ગાથા - 1 દ્વારા Komal Lakhani બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા