મેનકા - એક પહેલી - 10 Sujal B. Patel દ્વારા મહિલા વિશેષ માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો મહિલા વિશેષ પુસ્તકો મેનકા - એક પહેલી - 10 મેનકા - એક પહેલી - 10 Sujal B. Patel દ્વારા ગુજરાતી મહિલા વિશેષ (23) 356 698 મેનકા જ્યારે સેટ પર પહોંચી. ત્યારે શુટિંગ શરૂ થઈ ગઈ હતી. તેણે સેટ પર પહોંચતા જ પોતાનું કામ સંભાળી લીધું. શુટિંગ પૂરી થયાં પછી બધાં મિટિંગ માટે એકઠાં થયાં. "તુષાર ચૌધરી સાથે વાતચીત કર્યા પછી અમે બંનેએ આવતાં મહિનાની ...વધુ વાંચોતારીખે ફિલ્મ રિલીઝ કરવાનું વિચાર્યું છે. જેનાં માટે બે દિવસ પછી એક પાર્ટી પણ રાખવામાં આવી છે." અનંત જાદવે બધી જાણકારી આપતાં મિટિંગની શરૂઆત કરી. ફિલ્મ રિલીઝ થવાની તારીખ નક્કી થઈ ગઈ હતી. એ વાત જાણીને બધાં તાળીઓ પાડવા લાગ્યાં. એ જોતાં જ અનંત જાદવને જાણ થઈ ગઈ, કે બધાં લોકોને તેમણે નક્કી કરેલી તારીખ પસંદ આવી છે. મેનકા તારીખ ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો મેનકા - એક પહેલી - નવલકથા Sujal B. Patel દ્વારા ગુજરાતી - મહિલા વિશેષ (242) 6.1k 10.1k Free Novels by Sujal B. Patel બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી લઘુકથા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી નવલકથા પ્રકરણ ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી कुछ भी Sujal B. Patel અનુસરો