ધૂપ-છાઁવ - 9 Jasmina Shah દ્વારા ફિક્શન વાર્તા માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો ફિક્શન વાર્તા પુસ્તકો ધૂપ-છાઁવ - 9 ધૂપ-છાઁવ - 9 Jasmina Shah દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા (31) 2.8k 3.9k વિજયે પોતાની જીવનકહાનીની શરૂઆત કરતાં કહ્યું કે, " લક્ષ્મી, હું તને ક્ષણવાર માટે પણ ભૂલી શક્યો નથી, તું અને મારાં બંને બાળકો મને જીવથી પણ વધારે વ્હાલાં છો. બસ, પરિસ્થિતિનો સામનો ન કરી શક્યો અને માટે ભાગી છૂટયો હતો ...વધુ વાંચોઅને મારાં બંને બાળકોનો હું ગુનેગાર છું. વિચાર્યું હતું કે થોડાઘણાં પૈસા કમાઈ લઈશ પછી તમારી લોકોની પાસે પાછો ચાલ્યો આવીશ, પણ તકદીરે મારું ધાર્યું થવા ન દીધું, મારું તકદીર મને છેક ક્યાંથી ક્યાં ખેંચી ગયું..!! અને હું તેની પાછળ બસ ખેંચાતો જ ગયો, ખેંચાતો જ ગયો. તેણે મને જેમ દોડાવ્યો તેમ હું દોડતો જ રહ્યો બસ દોડતો જ રહ્યો, ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો ધૂપ-છાઁવ - 9 ધૂપ-છાઁવ - નવલકથા Jasmina Shah દ્વારા ગુજરાતી - સામાજિક વાર્તાઓ (2.7k) 197.7k 321.8k Free Novels by Jasmina Shah બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ Jasmina Shah અનુસરો