ખાલીપો - 12 (દિપકને ફરીથી મળી) Ankit Sadariya દ્વારા પ્રેમ કથાઓ માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો પ્રેમ કથાઓ પુસ્તકો ખાલીપો - 12 (દિપકને ફરીથી મળી) Khalipo - 12 book and story is written by Ankit Sadariya in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Khalipo - 12 is also popular in Love Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. ખાલીપો - 12 (દિપકને ફરીથી મળી) Ankit Sadariya દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 802 2.8k જમીને હું થોડી વાર ફળિયામાં છાયે હીંચકા પર બેઠી. ધીમે ધીમે થોડી ઊંઘ ઘેરાતી હતી અને સાથે સાથે યાદો પણ રમતી હતી. ત્યાં બહાર વૃક્ષ નીચે એક કોલેજીયન કપલ એકબીજામાં ખોવાયેલું હતું. છોકરો મોટર સાઇકલ પર સ્ટેન્ડ ચડાવી બેઠો ...વધુ વાંચોછોકરી એની પાસે હાથમાં હાથ નાખીને ઉભી હતી. જાણે બંને એકબીજાને કઈક પ્રોમિસ કરી રહ્યા હોય. બાલિશ લાગતી આ રમતમાં જિંદગીના ઘણા ફેસલા થઈ જતા હોય છે. -- તે દિવસે દિપક પણ મને આમ જ મળવા આવેલો. તે વરસાદી દિવસ પછી આજે અમે પહેલી વખત એકાંતમાં મળ્યા. શું બોલવું એ જ સમજાતું નહોતું. એક દિવસે અમે એકમેકમાં એક થઈ ગયેલા ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો ખાલીપો - 12 (દિપકને ફરીથી મળી) ખાલીપો - નવલકથા Ankit Sadariya દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ (164) 15.8k 46.8k Free Novels by Ankit Sadariya બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ