ગુલામ – 4 Mehul Mer દ્વારા ફિક્શન વાર્તા માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો ફિક્શન વાર્તા પુસ્તકો ગુલામ – 4 ગુલામ – 4 Mehul Mer દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા (71) 1.7k 3.7k ગુલામ – 4 ( જન્માષ્ટમીની તૈયારી અને ભાભીનું શ્રીમંત -1 ) સાડા આઠ વાગ્યે ફાળો ઊઘરાવવાનું બંધ કરીને બધાં દોસ્તો ચોરે આવીને એકઠાં થયાં. રાજદીપની પાસે રૂપિયાનો હિસાબ હતો, ઉદય પાસે પહોંચ બુક હતી. બંને ...વધુ વાંચોહિસાબ મેળવી રહ્યાં હતાં. “સાતસોને વિશ રૂપિયા થયાં આજે” ઉદયે સરવાળો કરીને કહ્યું. “બરોબર છે” રાજદીપે કહ્યું અને પછી એક પચાસની નોટ કરણ તરફ ધરીને વાત આગળ વધારી, “લે ભાઈ, તું બીડી અને માવા લાવ્યો હતો એનાં” “પચાસ રૂપિયા બાદ કરતાં, છસ્સોને સિત્તેર વધ્યા” ઉદયે હિસાબ કર્યો, “જન્માષ્ટમીને આડા હજી દસ દિવસ છે, જો આમ જ ફાળો મળશે તો સાત-આઠ હજાર જ થશે” ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો ગુલામ – 4 ગુલામ - નવલકથા Mehul Mer દ્વારા ગુજરાતી - ફિક્શન વાર્તા (1.4k) 31.3k 62.6k Free Novels by Mehul Mer બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ Mehul Mer અનુસરો