Madhurajni - 14 book and story is written by Girish Bhatt in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Madhurajni - 14 is also popular in Moral Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. મધુરજની - 14 Girish Bhatt દ્વારા ગુજરાતી સામાજિક વાર્તાઓ 147.5k 5.1k Downloads 7.7k Views Writen by Girish Bhatt Category સામાજિક વાર્તાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન મધુરજની ગિરીશ ભટ્ટ પ્રકરણ—૧૪ મેધ પાસે સમય હતો. ગિરિનગર વહેલું છોડી દેવું પડ્યું હતું. તેણે વિચાર્યું કે ભીડ્વાળું વાતાવરણ તો માનસીને ગુંગળાવી નાખશે. તે તનથી અને સવિશેષ મનથી થાકી ગઈ હતી. બસમાં પણ તેને વળગીને બેસી ગઈ હતી. બારી બહારનાં દૃશ્યો જોવાની, માણવાની ઈચ્છાય મારી પરવારી હતી. આ સ્થિતિમાં ઘરનાં લોકો શું કહે? ખુદ લત્તાબેન જ કહે- ‘આ કરતાં તો આબુ –અંબાજી જઈ આવ્યા હોત તો? જુઓ....આ માનસી કેવી કરમાઈ ગઈ. આટલાં દિવસોમાં? પરણી ત્યારે તો ...ગલગોટા જેવી હતી. મેધ, પહાડના હવાપાણી આપણને માફક ન આવર.’ અથવા એમ પણ કહે—‘થકવી મારી તેં તો મારી માનસીને? ક્યાં ક્યાં ફેરવી? એ કરતાં...? Novels મધુરજની રાજધાની એક્સપ્રેસ રાતનો અંધકાર ચીરતી, તેજ ગતિથી ધસમસતી સરી રહી હતી. સૂમસામ રાત હતી – ફેબ્રુઆરી મહિનાની. હવામાં કાતિલ ઠંડીની અસર હતી. કંપાર્ટમેન્ટના... More Likes This પૃથા - 3 દ્વારા Purvi Shukla ધર્મ અને લગ્ન : ધંધો કે વ્યવસ્થા ?? - 1 દ્વારા Ved Patel એક પુરુષ- બધાની વચ્ચે એકલો - 1 દ્વારા Aloka Patel કોર્પોરેટ ચેક મેટ દ્વારા Rupen Patel શુક્રવારના સહ પ્રવાસી દ્વારા Munavvar Ali વાળની દુકાને વહેમનું વાવાઝોડું દ્વારા Munavvar Ali 4500નું પેન્ટ અને 1500ની શીખ દ્વારા Munavvar Ali બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા