Ominous book and story is written by Snehal in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Ominous is also popular in Women Focused in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. અપશુકનિયાળ Tr Mrs Snehal Rajan Jani દ્વારા ગુજરાતી મહિલા વિશેષ 26.7k 2.6k Downloads 8k Views Writen by Tr Mrs Snehal Rajan Jani Category મહિલા વિશેષ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન મૃગા - જેવું નામ એવી જ છોકરી. આકર્ષક આંખો, હરણી જેવી ચાલ અને એવો જ તરવરાટ, નમણી કાયા, ગોરો વાન અને કોયલ જેવી મીઠી બોલી. જોતાં જ ગમી જાય એવી છોકરી. એને ગાતાં સાંભળીએ તો એવું લાગે કે સાંભળ્યા જ કરીએ. નાનપણમાં જ એક અકસ્માતમાં એણે પિતાની છત્રછાયા ગુમાવી દીધી હતી. પરંતુ એઓ સંયુક્ત કુટુંબમાં રહેતાં હતાં એટલે બહુ ખાસ તકલીફ ન પડી. એનું કુટુંબ પણ શ્રીમંતોની યાદીમાં આવતું હતું.આજે ઘરમાં ખુશીનો પ્રસંગ છે. મૃગાની સગાઈ છે મોહિત સાથે. બધી તૈયારીઓ લગભગ થઈ ગઈ છે, લગભગ એટલા માટે કે ગમે તેટલી તૈયારી કરો કંઈક તો બાકી જ રહેતું હોય છે. More Likes This હું રમતી હતી ઓટલે - પ્રકરણ 2 દ્વારા yogina patel થાળી કેલેન્ડર ખીચડી શ્રેણી - ભાગ 1 દ્વારા Mansi Desai Shastri વાંક કોનો? - પ્રસ્તાવના દ્વારા કૃષ્ણપ્રિયા અધૂરી વાર્તાનો અંત - પ્રકરણ 1 દ્વારા Rupen Patel હું જ મારી ભાગ્યવિધાતા - 1 દ્વારા Rakesh Thakkar ગુજરાતી લોકગીત - ભાગ 1 દ્વારા Mansi Desai Shastri સ્ત્રી અને સમાજ આધુનિક યુગ ની સંઘર્ષ ગાથા - 1 દ્વારા Komal Lakhani બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા