આત્માની અંતિમ ઇચ્છા - અંતિમ Rakesh Thakkar દ્વારા હૉરર વાર્તાઓ માં ગુજરાતી પીડીએફ

આત્માની અંતિમ ઇચ્છા - અંતિમ

Rakesh Thakkar માતૃભારતી ચકાસાયેલ દ્વારા ગુજરાતી હૉરર વાર્તાઓ

આત્માની અંતિમ ઇચ્છા-રાકેશ ઠક્કરપ્રકરણ-૧૬અંતિમડૉક્ટરે સમય ઓછો હોવાની વાત કરીને એક રીતે ચેતવણી જ આપી હતી. કાવેરીને અને બાળને બચાવવા માટે પરવાનગી માગવામાં આવી રહી હતી. ડોકટર પહેલાં એકને બચાવવાનો વિકલ્પ આપીને પછી બંનેના જીવ પર જોખમ હોવાની વાત કરી ...વધુ વાંચો

બીજા રસપ્રદ વિકલ્પો