Jivan Sangram 2 - 20 book and story is written by Rajusir in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Jivan Sangram 2 - 20 is also popular in Fiction Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. જીવન સંગ્રામ 2 - 20 Rajusir દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 12.5k 1.5k Downloads 3.1k Views Writen by Rajusir Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન પ્રકરણ 20 આગળ આપણે પરમાનંદ ધ્યાનમાં જીજ્ઞા સાથે વાત કરવા આહવાન કરે છે.. . હવે આગળ..... "જીજ્ઞા ધ્યાનમાં જોડા... ત્યાંની પરસ્થીતીથી મને વાકેફ કર.ત્યાં કેવી વાતો થાય છે.આગળ આ લોકોનો શું પ્લાન છે.જીજ્ઞા ઝડપ રાખ.આપણી પાસે સમય નથી.અમે બધાને એકસાથે ખતમ કરી શકીએ એટલા નથી.માટે આગળ શું ચર્ચા થાય છે એ જણાવ." થોડી વાર શાંતિ છવાઈ ગઈ.પરમાનંદ પોતાના હોઠ ફફડાવતા હતા એટલે સામે જીજ્ઞાદીદી કઈ બોલી રહી છે એવું લાગ્યું. લગભગ અડધા કલાક બાદ પરમાનંદ પોતાની આંખો ખોલે છે.સામે રાજન અને ગુરવિંદરજીને ઉભેલા જોયા."માફ કરશો,પણ મારી પાસે બીજો કોઈ રસ્તો નહોતો.એટલે આ રસ્તેથી તમને જણાવ્યા વિના જ માહિતી મેળવવી પડી." Novels જીવન સંગ્રામ 2 જીવન સંગ્રામ ફેસ 1 ના વાચકમિત્રોના પ્રતિભાવો એ મને જીવન સંગ્રામ ૨ લખવા માટે પ્રેરણા આપી છે .એ બદલ તમામ વાચક મિત્રોનો હૃદયથી ખૂબ ખૂબ આભાર .... More Likes This અધુરા પાના ની શોધ - 1 દ્વારા jadeja priyaba ઘોસ્ટ ઓફ કારગિલ - ભાગ 1 દ્વારા Virrajsinh jadeja એક છોકરી નામે ચકી દ્વારા Niyati Kapadia Nirjhar લોહી તરસ્યા લોક - પ્રકરણ 1 દ્વારા Ashoksinh jadeja માયાપુરીનો મહારાજા: સત્તાનો ખેલ - 1 દ્વારા Raghuvanshi રામ તારી રમતડી - કંડેશ્વર - ભાગ 1 દ્વારા Rupesh Sutariya આંતરિક હોળી દ્વારા Hardik Galiya બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા