વાત એક ગોઝારી રાતની - 1 SABIRKHAN દ્વારા હૉરર વાર્તાઓ માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો હૉરર વાર્તાઓ પુસ્તકો વાત એક ગોઝારી રાતની - 1 વાત એક ગોઝારી રાતની - 1 SABIRKHAN દ્વારા ગુજરાતી હૉરર વાર્તાઓ (46) 1.8k 5.2k બારે મેઘ ખાંગા થઈ ગયા. અલી ક્યારેય એવો નીચો થઇ રહ્યો હતો. વારંવાર એ મુશળધાર વરસતા આભલાને જોઈને નિસાસા નાખી દેતો. કડાકા લેતી વીજળી ચારે તરફ આકાશમાં લાંબા શેરડા પાડી જમીન સુધી લંબાઈ જતી હતી. વરસાદની સાથે પવન જાણે ...વધુ વાંચોતોફાની બની ગયેલો. બહાર જઈને ઉભા રહી શકાય એમ જ નહોતું. વરસાદની હેલી લઇ આવેલો પવન એક ક્ષણમાં ઉપાડી લઈ જાય એમ હતો.પરા વિસ્તારમાં આવેલું એક નાનકડું બાબસર ગામ.. હાઈવેને જોડતો રસ્તો લગભગ બે કિલોમીટર દૂર ત્યાં સુધી એક કાચી સડક લંબાઈ હતી.આજુબાજુ દસ કિલો મીટરના અંતર પર બે મોટા શહેરો આવેલા. આમ પણ ગામ એકબાજુ તળાવ અને બીજી બાજુ મોટા 'ડેમ'થી ઘેરાયેલું ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વાત એક ગોઝારી રાતની - 1 વાત એક ગોઝારી રાતની - નવલકથા SABIRKHAN દ્વારા ગુજરાતી - હૉરર વાર્તાઓ (185) 6.4k 19.2k Free Novels by SABIRKHAN બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ SABIRKHAN અનુસરો