ખૂની કોણ? - ભાગ 7 - છેલ્લો ભાગ Dr.Sharadkumar K Trivedi દ્વારા હૉરર વાર્તાઓ માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો હૉરર વાર્તાઓ પુસ્તકો ખૂની કોણ? - ભાગ 7 - છેલ્લો ભાગ khuni koun - 7 - last part book and story is written by Sharad Trivedi in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. khuni koun - 7 - last part is also popular in Horror Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. ખૂની કોણ? - ભાગ 7 - છેલ્લો ભાગ Dr.Sharadkumar K Trivedi દ્વારા ગુજરાતી હૉરર વાર્તાઓ (47) 1.4k 3.5k સોમેશ શાંત થઇ જાય ત્યાં સુધી એ બુકાનીધારી એ એનું ગળું દબાવી રાખેલુ . સોમેશ છટપટીને મરી ગયેલો. ત્યારબાદ ખુનશથી તેને સોમેશ પર બે રાઉન્ડ ગોળીબાર કરેલા અને તરત જ કોઇ પુરાવો ન રહે એ રીતે ત્યાંથી નીકળી ...વધુ વાંચોજયા દરવાજો તોડીને બહાર આવી ત્યારે એના હાથમાં પિસ્તોલ હતી પણ સોમેશ ને મરેલો જોઈ એ ડઘાઈ ગયેલી એ જ વખતે દરવાજે ટકોરા પડ્યા અને એક હાથમાં પિસ્તોલ હતી, અને દરવાજો ખોલ્યો સામે માંગીલાલ ને જોઈને હાસકારો થયેલો. માંગીલાલ ને જયાએ ઉપરની તમામ વિગત ની વાત કરી. એ બંનેમાંથી કોઈએ હત્યા કરી ન હતી પણ કોઈ ત્રીજો માણસ સોમેશ નું કામ તમામ કરી ગયેલો. ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો ખૂની કોણ? - ભાગ 7 - છેલ્લો ભાગ ખૂની કોણ? - નવલકથા Dr.Sharadkumar K Trivedi દ્વારા ગુજરાતી હૉરર વાર્તાઓ (287) 12.9k 25.6k Free Novels by Dr.Sharadkumar K Trivedi બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ