લહેર - 16 Rashmi Rathod દ્વારા મહિલા વિશેષ માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો મહિલા વિશેષ પુસ્તકો લહેર - 16 લહેર - 16 Rashmi Rathod દ્વારા ગુજરાતી મહિલા વિશેષ (11) 422 746 (ગતાંકથી શરુ)આમ ને આમ દિવસો વિતતા જાય છે અને સાથે સાથે સમીરનો ડર પણ વધતો જાય છે કે એ કેવી રીતે લહેરને આ વાત કહેશે કે તેમના ડિવોર્સ નથી થયા એ તો આ સાંભળીને ખુબ દુખી થઈ જશે અને ...વધુ વાંચોજીંદગીમા અત્યારે ખુબ સુખ છે એને એ સુખ છીનવવાનો કોઈ હક નથી.. પણ કહેવુ તો પડશે જ ને! લહેર હવે રોજ ઓફીસે વધુ સમય પસાર કરતી હતી કેમ કે અનેક મીટીંગોમા હાજરી આપવાની હોય દરેક મેનેજર પર ધ્યાન આપવાનુ હોય.. ઘણા કામો રહેતા... તેને એક આસિસ્ટન્ટ ની ખાસ જરુર હતી પણ તે આ પદ વિશ્વાસપાત્ર વ્યકિતને આપવા માંગતી હતી અને ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો લહેર - નવલકથા Rashmi Rathod દ્વારા ગુજરાતી - મહિલા વિશેષ (236) 13.9k 20.3k Free Novels by Rashmi Rathod બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી લઘુકથા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી નવલકથા પ્રકરણ ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી कुछ भी Rashmi Rathod અનુસરો