જૉકર - સ્ટૉરી એક લુઝરની - 26 Mehul Mer દ્વારા ક્લાસિક નવલકથાઓ માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો ક્લાસિક નવલકથાઓ પુસ્તકો જૉકર - સ્ટૉરી એક લુઝરની - 26 જૉકર - સ્ટૉરી એક લુઝરની - 26 Mehul Mer દ્વારા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ (77) 2.6k 4.9k જૉકર – સ્ટૉરી એક લુઝરનીભાગ – 26લેખક – મેર મેહુલ મારી અને શેફાલીની રાસલીલા સૌની સામે આવી ગઈ હતી. કોઈએ અમારો વિડીયો ઉતારી વાઇરલ કરી દીધો હતો.પ્રિન્સિપાલે અમને બંનેને ઓફિસમાં મળવા પણ બોલાવ્યા ...વધુ વાંચોએ કોઈની પરવાહ નહોતી.મારે બસ એકવાર નિધિને મળીને કહેવું હતું.મારી ભૂલ કબૂલવી હતી.હું તેનાં રૂમમાં પ્રવેશ્યો ત્યારે એ રૂમમાં એકલી બેઠી હતી. હા,એ બેશક અત્યારે વધારે ખુબસુરત લાગતી હતી, પણ તેના માટે હું ખુશ થાઉં એવું મેં નહોતું કર્યું.હું તેની સામે જઈ ઉભો રહ્યો ત્યારે હું અસ્વસ્થ હતો.તેણે મારી સામે જોયું.“ઓહ,જૈનીત.ગુડ મોર્નિંગ”તેણે બનાવટી સ્મિત સાથે કહ્યું.તેના આ શબ્દો મને તીરની જેમ ચુભ્યા. ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો જૉકર - સ્ટૉરી એક લુઝરની - 26 જૉકર - નવલકથા Mehul Mer દ્વારા ગુજરાતી - ક્લાસિક નવલકથાઓ (5.3k) 138.7k 354.8k Free Novels by Mehul Mer બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ Mehul Mer અનુસરો