Adhuro Prem. - 48 book and story is written by Gohil Takhubha in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Adhuro Prem. - 48 is also popular in Love Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. અધુુુરો પ્રેમ.. - 48 - નવી આશા Gohil Takhubha ,,Shiv,, દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 60.4k 2k Downloads 5k Views Writen by Gohil Takhubha ,,Shiv,, Category પ્રેમ કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન નવી આશા સરીતાએ આટલું બધું સમજાવી છતાં પણ પલક કે એની મમ્મી માંંથી કોઈ ઉભું થતું નથી. જેથી સરીતા ઉભી થઈ અને પલકનો હાથ પકડીને ઉભી કરી, કહ્યું ચલ તુંજ મને બધાં ડોક્યુમેન્ટ આપીદે.પલક સરીતાને ગળે વળગીને રડતી રડતી સરીતાને કાનમાં કહ્યું સરીતા હું "માં" બનવાની છું.... પલકની વાત સાંભળીને સરીતા અવાચક થઈ ગઈ.એણે પોતાનામાં બેઉ હાથ પોતાનાં મોઢાં ઉપર દ્ઈને એકદમ સોફા ઉપર બેસી ગઈ. એનાં આખાં શરીરમાં પરસેવો છૂટી ગયો. એનું બીપી આમતેમ થવાં લાગ્યું. પોતાનાં દુપટ્ટાને હાથમાં લ્ઈને પરસેવો લુછવાં લાગી. અને એકદમ નીશબ્દ થઈ અને ચુપચાપ પગ ઉપર પગ ચડાવીને બેસી ગઈ. શીખાએ કહ્યું પલક Novels અધુુુરો પ્રેમ.. અધુુુરો પ્રેમપલક ખૂબ જ સુંદર અને સુશીલ,આધુનીક જમાનાની એક બહુજ પ્રેમાળ છોકરી છે.કોલેજ કાળ પુરો થતાંજ એને એક કલાસ થ્રી ની પણ ઉમદા સરકારી જોબ મળી ગ્ઈ,હંમ... More Likes This પ્રીત ના કરીઓ કોઈ, - પ્રકરણ 1 દ્વારા Niyati Kapadia Nirjhar राधा का संगम - प्रकरण 10 દ્વારા Ramesh Desai સમી સાંજનો સંગાથ દ્વારા Payal Chavda Palodara પ્રથમ મુલાકાત દ્વારા Payal Chavda Palodara પ્રેમ કે દોસ્તી ? - 1 દ્વારા Yaksh Joshi જ્યાં અહંકાર ઓગળી ગયો ત્યાં પ્રેમ થઈ ગયો - ભાગ 1 દ્વારા Upasana Mehta અધુરી મુલાકાત - ભાગ 1 દ્વારા Dr.Namrata Dharaviya બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા