અંગારપથ.- ૫૨ Praveen Pithadiya દ્વારા ફિક્શન વાર્તા માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો ફિક્શન વાર્તા પુસ્તકો અંગારપથ.- ૫૨ અંગારપથ.- ૫૨ Praveen Pithadiya દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા (192) 4.3k 8k અંગારપથ. પ્રકરણ-૫૨. પ્રવીણ પીઠડીયા. ચોરલા ઘાટ ઉપર આવેલો લક્ઝરીયસ ...વધુ વાંચોઘણીબધી અજીબ ઘટનાનો સાક્ષી બન્યો હોય એમ ખામોશી ઓઢીને શાંત થયો હતો. રિસોર્ટની પાછળ અલાયદી જગ્યામાં સર્જવામાં આવેલું અનુપમ વિશ્વ તંગ હતું. સાંજ ઢળવાને હજું વાર હતી છતાં જાણે અંધકારનો ઓછાયો સ્વિમિંગ પુલનાં પાણી ઉપર પથરાયો હોય એમ હિલોળા મારતું પાણી એકદમ સ્થિર બનીને આવનારી ક્ષણોનો ઈંતજાર કરી રહ્યું હતું. રિસોર્ટમાં પથરાયેલી સુંવાળી ગ્રિન લોન ઉપર બે ખૂંખાર પ્રાણીઓ શ્વસી રહ્યા હતા. બન્ને ભયંકર રીતે ઘાયલ થયા હતા. તેમની હાલત એટલી ખરાબ હતી કે તેઓ પોતાની જાતે ઉભા પણ થઈ શકતા ન હતાં. તેમનાં શ્વાસોશ્વાસ ભયાનક તેજીથી ચાલતા હતા. ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો અંગારપથ.- ૫૨ અંગારપથ - નવલકથા Praveen Pithadiya દ્વારા ગુજરાતી - ફિક્શન વાર્તા (15.6k) 332.2k 558.5k Free Novels by Praveen Pithadiya બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ Praveen Pithadiya અનુસરો