દાપોલીનો દરિયા કિનારો (ભાગ 2) Darshini Vashi દ્વારા હૉરર વાર્તાઓ માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો હૉરર વાર્તાઓ પુસ્તકો દાપોલીનો દરિયા કિનારો (ભાગ 2) Dapolino dariya kinaro - 2 book and story is written by darshini desai in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Dapolino dariya kinaro - 2 is also popular in Horror Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. દાપોલીનો દરિયા કિનારો (ભાગ 2) Darshini Vashi દ્વારા ગુજરાતી હૉરર વાર્તાઓ (43) 1.5k 4.2k "સમગ્ર ઘટનાને ફરી વખત નજર સામે જોઈ રહ્યો હોય એમ ભાવિક મારા પૂછેલા સવાલનો જવાબ આપી રહ્યો હતો. ભાવિક બોલ્યો, હું રાત્રે હોટલની બહાર નીકળ્યો હતો. વૉચમેન પાસેથી આપણે જે વાત સાંભળી હતી તેને લઈને હું ખૂબ જ ઉત્તેજિત ...વધુ વાંચોરહ્યો હતો. બૅડ પર પડયા પડયા મને એક જ વિચાર આવતો હતો કે એવું તે શું છે આ દરિયાના કિનારે જે અમારાથી છુપાવવામાં આવી રહ્યું હતું. ક્યાં એવું તો નથી કે કંઈક આડા ધંધા ચાલી રહ્યા હોય અને અમને ડરાવીને દૂર કરવામાં આવ્યા હોય અથવા તો કોઈ બીજું કારણ. બસ, વિચારોના આ જ ઘોડાપૂર ની સાથે હું બેડ પરથી ઉઠીને ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો દાપોલીનો દરિયા કિનારો (ભાગ 2) દાપોલીનો દરિયા કિનારો - નવલકથા Darshini Vashi દ્વારા ગુજરાતી હૉરર વાર્તાઓ (84) 3k 8.6k Free Novels by Darshini Vashi બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ