Dapolino dariya dinaro book and story is written by Darshini Vashi in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Dapolino dariya dinaro is also popular in હૉરર વાર્તાઓ in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story.
દાપોલીનો દરિયા કિનારો - નવલકથા
Darshini Vashi
દ્વારા
ગુજરાતી હૉરર વાર્તાઓ
કૉલેજ કાળ એટલે મોજ, મસ્તી ઍન્ડ ફૂલ ઑન ધમાલ જેની યાદ જીવનભર હદયના એક ખૂણે સચવાયેલી હોઈ છે પરંતુ એવું નથી આ યાદોના પીટારા માં માત્ર સુંદર અને મધુર યાદો જ સચવાયેલી હોય ક્યારેક કડવી, ખરાબ તો ક્યારેક ભયજનક યાદો પણ પુરાયેલી હોય છે. હા, આજે અહીં એક ભયજનક યાદ જે મેં એક પરિચિતના મુખેથી સાંભળી હતી તે તમારી સમક્ષ રજુ કરવા જઈ રહી છું. જે સત્ય ઘટના પર આધારિત છે.આ વાત આશરે પાંચેક વર્ષ પહેલાંની છે. મારા એક પરિચિત તેના કૉલેજ ના મિત્રો સાથે મહારાષ્ટ્ર અને ગોવા ની બૉર્ડર પર આવેલાં દાપોલી પર પિકનીક માટે ગયાં હતાં. દાપોલી તેના
કૉલેજ કાળ એટલે મોજ, મસ્તી ઍન્ડ ફૂલ ઑન ધમાલ જેની યાદ જીવનભર હદયના એક ખૂણે સચવાયેલી હોઈ છે પરંતુ એવું નથી આ યાદોના પીટારા માં માત્ર સુંદર અને મધુર યાદો જ સચવાયેલી હોય ક્યારેક કડવી, ખરાબ તો ક્યારેક ભયજનક ...વધુ વાંચોપણ પુરાયેલી હોય છે. હા, આજે અહીં એક ભયજનક યાદ જે મેં એક પરિચિતના મુખેથી સાંભળી હતી તે તમારી સમક્ષ રજુ કરવા જઈ રહી છું. જે સત્ય ઘટના પર આધારિત છે.આ વાત આશરે પાંચેક વર્ષ પહેલાંની છે. મારા એક પરિચિત તેના કૉલેજ ના મિત્રો સાથે મહારાષ્ટ્ર અને ગોવા ની બૉર્ડર પર આવેલાં દાપોલી પર પિકનીક માટે ગયાં હતાં. દાપોલી તેના
"સમગ્ર ઘટનાને ફરી વખત નજર સામે જોઈ રહ્યો હોય એમ ભાવિક મારા પૂછેલા સવાલનો જવાબ આપી રહ્યો હતો. ભાવિક બોલ્યો, હું રાત્રે હોટલની બહાર નીકળ્યો હતો. વૉચમેન પાસેથી આપણે જે વાત સાંભળી હતી તેને લઈને હું ખૂબ જ ઉત્તેજિત ...વધુ વાંચોરહ્યો હતો. બૅડ પર પડયા પડયા મને એક જ વિચાર આવતો હતો કે એવું તે શું છે આ દરિયાના કિનારે જે અમારાથી છુપાવવામાં આવી રહ્યું હતું. ક્યાં એવું તો નથી કે કંઈક આડા ધંધા ચાલી રહ્યા હોય અને અમને ડરાવીને દૂર કરવામાં આવ્યા હોય અથવા તો કોઈ બીજું કારણ. બસ, વિચારોના આ જ ઘોડાપૂર ની સાથે હું બેડ પરથી ઉઠીને