સમાંતર - ભાગ - ૧ Shefali દ્વારા પ્રેમ કથાઓ માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો પ્રેમ કથાઓ પુસ્તકો સમાંતર - ભાગ - ૧ સમાંતર - ભાગ - ૧ Shefali દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ (90) 1.8k 4k સમાંતર ભાગ - ૧પ્રસ્તાવના -આજકાલ સોશીયલ મીડિયાનો ઉપયોગ અને વ્યાપ ઘણો વધી ગયો છે. મોટા ભાગના લોકો કોઈને કોઈ રીતે એનાથી જોડાયેલા હોય છે. તમે જો સમજદારી પૂર્વક એનો ઉપયોગ કરો તો એમાંથી ઘણું મેળવી શકો છો. તમારા વિચારોને ...વધુ વાંચોઅને અજાણ્યા ઘણા લોકો સુધી પહોંચાડવા માટે એ અગત્યનું માધ્યમ બની રહ્યું છે. અને ઘણી વાર સરખી વિચારસરણી કે શોખ ધરાવનાર અજાણ્યા લોકો જોડે પણ એક જોડાણ થઈ જાય છે. અલબત્ત કહેવા જઈએ તો આ એક એવું માધ્યમ છે જે પલવારમાં કેટલાએ કિલોમીટરનું અંતર ઓગળી એકમેકને જોડી રાખે છે. 'સમાંતર..' એ આવા જ સાંપ્રત જીવનને અનુલક્ષીને લખાયેલી કાલ્પનિક વાર્તા છે.આપણી ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો સમાંતર - નવલકથા Shefali દ્વારા ગુજરાતી - પ્રેમ કથાઓ (1.4k) 19.6k 40.2k Free Novels by Shefali બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી લઘુકથા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી નવલકથા પ્રકરણ ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી कुछ भी Shefali અનુસરો