જૉકર - સ્ટૉરી એક લુઝરની - 22 Mehul Mer દ્વારા ક્લાસિક નવલકથાઓ માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો ક્લાસિક નવલકથાઓ પુસ્તકો જૉકર - સ્ટૉરી એક લુઝરની - 22 જૉકર - સ્ટૉરી એક લુઝરની - 22 Mehul Mer દ્વારા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ (69) 1.8k 3.9k જોકર – સ્ટૉરી એક લુઝરનીભાગ – 22લેખક – મેર મેહુલ જુવાનસિંહ બાજુની ઓરડીમાં પ્રવેશ્યો ત્યારે ઘણો ઉત્સુક હતો.તેને એ દિવસ યાદ આવ્યો જ્યારે આ સિલસિલાની શરૂઆત થઈ હતી. બે વર્ષ પહેલાં ...વધુ વાંચોજે ઘટના બની હતી તેને કારણે સુરતના આખા પોલીસતંત્રની આબરૂ રોળાઈ હતી.એ કેસમાં કોણ કોણ શામેલ હતું તેની જાણ હોવા છતાં એક નિર્દોષ વ્યક્તિને બલીનો બકરો બનાવી પોલીસતંત્ર પોતાની ઈજ્જત બચાવવામાં કામયાબ નીવડ્યું હતું. એ સમયે જુવાનસિંહે જ એ વ્યક્તિને કસ્ટડીમાંથી ફરાર થવામાં મદદ કરી હતી.હાલમાં જે ઘટનાઓ બનતી હતી તેમાં એ જ વ્યક્તિની બદલાની ભાવના છુપાઈ હોવાનો અંદેશો જુવાનસિંહને આવી ગયો હતો. ઓરડીમાં ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો જૉકર - સ્ટૉરી એક લુઝરની - 22 જૉકર - નવલકથા Mehul Mer દ્વારા ગુજરાતી - ક્લાસિક નવલકથાઓ (5.3k) 131.1k 340.6k Free Novels by Mehul Mer બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ Mehul Mer અનુસરો