પ્રીતિ શોધ Narayan Desai દ્વારા સામાજિક વાર્તાઓ માં ગુજરાતી પીડીએફ

પ્રીતિ શોધ

Narayan Desai દ્વારા ગુજરાતી સામાજિક વાર્તાઓ

પાછલી રાત્રિનું ભૂરું ને સ્વચ્છ આકાશ ભયંકરબિહામણું છે. સૂમસામ રસ્તામાં ભાસતા કૂતરા . પવનની લહરખીઓ સૂસવાટાભેર અવાજ માંતમરા નો ત્રમ ત્રમ ભયંકર ભાસ કરાવે છે. પાછલી રાત્રિ નો પહોર માં રાધેશ્યામ ઘરમાં સુતા હતા ને બારણું ખોલ્યું ,ને રાધેશ્યામ ...વધુ વાંચો