Sundartani Paribhasha book and story is written by Usha Trivedi in Gujarati . This story is getting good reader response on Matrubharti app and web since it is published free to read for all readers online. Sundartani Paribhasha is also popular in Love Stories in Gujarati and it is receiving from online readers very fast. Signup now to get access to this story. સુંદરતાની પરિભાષા Usha Trivedi દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ 28.3k 1.2k Downloads 3.7k Views Writen by Usha Trivedi Category પ્રેમ કથાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન શક્તિસિંહ જાડેજા- શક્તિ. રાજસ્થાનના નાનકડા ગામમાં, સાવ ગરીબ ઘરમાં જન્મેલો વીર સૈનિક. સેનામાં કર્નલ પણ દેખાવે સાવ બરછટ અને કાશ્મીર અને લદાખ મા પોસ્ટિંગ મળ્યા પછી તો સાવ કાળો દેખાતો હતો. જવાબદારીના બોજે એને ઉંમર કરતા વધારે જ મોટો બનાવી દીધો હતો. પરિવારમાં માં, બાપ અને નાની બેન સાવિત્રી - સાવિ. શકિતની નોકરી લાગ્યા પછી એનો પરિવાર માંડ બે પાંદડે થયો હતો. આ વખતે એક મહિનાની લાંબી રજા લઈને સાવિના લગન લેવાનાં હતા. સાવિ યાદ આવતાં જ શકિતને શ્યામાની યાદ આવી ગઈ. શ્યામા સાવિની નાનપણ ની ખાસ સખી. આખો દિવસ બેય સાથેને સાથે. ખાલી સુવા માટે જ બેય અલગ પડે. More Likes This પ્રીત ના કરીઓ કોઈ, - પ્રકરણ 1 દ્વારા Niyati Kapadia Nirjhar राधा का संगम - प्रकरण 10 દ્વારા Ramesh Desai સમી સાંજનો સંગાથ દ્વારા Payal Chavda Palodara પ્રથમ મુલાકાત દ્વારા Payal Chavda Palodara પ્રેમ કે દોસ્તી ? - 1 દ્વારા Yaksh Joshi જ્યાં અહંકાર ઓગળી ગયો ત્યાં પ્રેમ થઈ ગયો - ભાગ 1 દ્વારા Upasana Mehta અધુરી મુલાકાત - ભાગ 1 દ્વારા Dr.Namrata Dharaviya બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા