સુંદરતાની પરિભાષા Usha Trivedi દ્વારા પ્રેમ કથાઓ માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો પ્રેમ કથાઓ પુસ્તકો સુંદરતાની પરિભાષા સુંદરતાની પરિભાષા Usha Trivedi દ્વારા ગુજરાતી પ્રેમ કથાઓ (25) 655 2.1k શક્તિસિંહ જાડેજા- શક્તિ. રાજસ્થાનના નાનકડા ગામમાં, સાવ ગરીબ ઘરમાં જન્મેલો વીર સૈનિક. સેનામાં કર્નલ પણ દેખાવે સાવ બરછટ અને કાશ્મીર અને લદાખ મા પોસ્ટિંગ મળ્યા પછી તો સાવ કાળો દેખાતો હતો. જવાબદારીના બોજે એને ઉંમર કરતા વધારે જ મોટો ...વધુ વાંચોદીધો હતો. પરિવારમાં માં, બાપ અને નાની બેન સાવિત્રી - સાવિ. શકિતની નોકરી લાગ્યા પછી એનો પરિવાર માંડ બે પાંદડે થયો હતો. આ વખતે એક મહિનાની લાંબી રજા લઈને સાવિના લગન લેવાનાં હતા. સાવિ યાદ આવતાં જ શકિતને શ્યામાની યાદ આવી ગઈ. શ્યામા સાવિની નાનપણ ની ખાસ સખી. આખો દિવસ બેય સાથેને સાથે. ખાલી સુવા માટે જ બેય અલગ પડે. ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો સુંદરતાની પરિભાષા બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ Usha Trivedi અનુસરો