વન્સ અપોન અ ટાઈમ - 149 Aashu Patel દ્વારા બાયોગ્રાફી માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો બાયોગ્રાફી પુસ્તકો વન્સ અપોન અ ટાઈમ - 149 વન્સ અપોન અ ટાઈમ - 149 Aashu Patel દ્વારા ગુજરાતી બાયોગ્રાફી (58) 2.4k 5.1k વન્સ અપોન અ ટાઈમ આશુ પટેલ પ્રકરણ - 149 ઈન્ડિયા ક્લબના કોન્ફરન્સ રૂમના દરવાજા તરફ નજર રાખી રહેલા યુવાને દરવાજો ખૂલતો જોઈને સિગારેટનો છેલ્લો કશ ખેંચ્યો અને ઝડપથી સિગરેટ બુઝાવીને તે સ્નૂકર રૂમમાંથી બહાર નીકળ્યો. એ જોઈને સ્નૂકર રમતો ...વધુ વાંચોપણ લગભગ દોડીને તેની સાથે થઈ ગયો. ત્રીજી સેકન્ડે તે બંને કોન્ફરન્સ રૂમાંથી બહાર નીકળેલા શરદ શેટ્ટીની બરાબર બાજુમાં પહોંચી ગયા અને તેમણે પિસ્તોલ ખેંચીને શેટ્ટીના શરીરમાં ધડાધડ પાંચ ગોળી ધરબી દીધી. અને થોડીવાર તરફડિયાં મારીને શેટ્ટીનું શરીર શાંત પડી ગયું. એ દરમિયાન પેલા બંને યુવાનો નાસી છૂટ્યા. “શરદ શેટ્ટી દાઉદનો બે દાયકાથી જૂનો સાથીદાર અને મિત્ર હતો. કર્ણાટકના કન્નડા ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વન્સ અપોન અ ટાઈમ - 149 વન્સ અપોન અ ટાઈમ - નવલકથા Aashu Patel દ્વારા ગુજરાતી - બાયોગ્રાફી (21.8k) 800.2k 1.2m Free Novels by Aashu Patel બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ Aashu Patel અનુસરો