વન્સ અપોન અ ટાઈમ - 146 Aashu Patel દ્વારા બાયોગ્રાફી માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો બાયોગ્રાફી પુસ્તકો વન્સ અપોન અ ટાઈમ - 146 વન્સ અપોન અ ટાઈમ - 146 Aashu Patel દ્વારા ગુજરાતી બાયોગ્રાફી (57) 2.4k 4.4k વન્સ અપોન અ ટાઈમ આશુ પટેલ પ્રકરણ - 146 અમેરિકા પર અલ કાયદાના આંતકવાદી હુમલા પછી પાકિસ્તાનમાં ધામા નાખીને અફઘાનિસ્તાન પર હુમલાની તૈયારી કરી એટલે દાઉદ પર વધુ નિયંત્રણ લદાઈ ગયાં. એ સાથે જ આઈએસઆઈએ દાઉદને આર્થિક રીતે વધુ ...વધુ વાંચોમાંડ્યો. દાઉદ અને આઈએસઆઈ એકબીજા માટે સાપના ભારા સમા બની ગયા હતા. પણ બંનેએ એકબીજા સાથે બાંધછોડ કર્યા વિના છૂટકો નહોતો. અને આ બાંધછોડમાં ય સ્વભાવિક રીતે આઈએસઆઈનો હાથ ઉપર હતો. અમેરિકા પર આંતકવાદી હુમલા પછી એવી વાત જાહેર થઈ કે દાઉદ ઈબ્રાહિમ પાકિસ્તાનમાં છે તો પાકિસ્તાન સરકાર કફોડી હાલતમાં મૂકાઈ જાય. અને બીજી બાજુ વર્ષોથી ભારતનો એવો દાવો સાચો ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વન્સ અપોન અ ટાઈમ - 146 વન્સ અપોન અ ટાઈમ - નવલકથા Aashu Patel દ્વારા ગુજરાતી - બાયોગ્રાફી (21.8k) 798.6k 1.2m Free Novels by Aashu Patel બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ Aashu Patel અનુસરો