વ્યોમ એક દિવસ દવાખાને પહોંચે છે જ્યાં તેણે સાપના કરડાની શિકાર થયેલી એક છોકરીના પિતાજી મગનભાઈને જોયા. મગનભાઈ રતીમા વિશે વાત કરે છે, જે તેના પતિના મોત પછી એકલી રહે છે. વ્યોમને સમજાય છે કે રતીમા વિધવા છે અને તે પોતાના પતિ ડૉ. વિરલની યાદમાં ગામમાં રહે છે, જે ગામની સેવા કરવા માટે અહીં આવ્યા હતા. વિરલનું દુર્ઘટનામાં મૃત્યુ થાય છે, પરંતુ રતીમા તેમના સપનાને પૂરા કરવા માટે ત્યાં જ રહે છે. છગનની વાતોને સાંભળીને વ્યોમને રતીમા અંગે ગહનતા અને આદર અનુભવાય છે, પરંતુ તે પોતાને અન્ય લોકો માટે જીવતું નથી સમજતું. મહેકતા થોર.. - ૧૭ HINA DASA દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 27.7k 2k Downloads 4.9k Views Writen by HINA DASA Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન ભાગ - ૧૭ ( આગળના ભાગમાં આપણે જોયું કે બધાની રતીમા હકીકતમાં તો વ્રતી નામધારી એક સ્ત્રી છે, વ્યોમ આના વિશે જાણવા પ્રયત્ન કરે છે હવે આગળ.....) સવારે ઉઠી વ્યોમ પોતાના મનમાં ચાલતા પ્રશ્નો સાથે જ દવાખાને પહોંચ્યો. દર્દીઓને તપાસતો હતો ત્યાં કાલે સાપ કરડ્યો હતો એ છોકરીના પિતાજી મગનભાઈ દાખલ થયા. આવીને બોલ્યા, "સાયબ, કાઈલ હારુ તમારા પગી પડું સુ, હવી કોઈદી આવું ની થાય...." ને એ હાથ જોડતા વ્યોમને પગે લાગવા જતા હતા. વ્યોમ બોલ્યો, "અરે ભાઈ એ રેવા દો ચાલશે... ને હવે છોકરીને કેમ છે...." મગનભાઈએ જવાબ આપ્યો, "હજી તો સેરના મોટા દવાખાનામાં દાખલ સે, પણ બસી Novels મહેકતા થોર.. " બે ચા પાસ કરજે તો રઘલા.."ને રઘુ મસ્ત મજાની બે ચા લઈ આવ્યો, ચા ટેબલ પર મૂકી રઘો ત્યાં જ ઉભો રહી ગયો, વ્યોમ પાસેથી ટીપ ન મળે ત્યાં સુધી ત્યાં... More Likes This ઘોસ્ટ ઓફ કારગિલ - ભાગ 1 દ્વારા Virrajsinh jadeja એક છોકરી નામે ચકી દ્વારા Niyati Kapadia Nirjhar લોહી તરસ્યા લોક - પ્રકરણ 1 દ્વારા Ashoksinh jadeja માયાપુરીનો મહારાજા: સત્તાનો ખેલ - 1 દ્વારા Raghuvanshi રામ તારી રમતડી - કંડેશ્વર - ભાગ 1 દ્વારા Rupesh Sutariya આંતરિક હોળી દ્વારા Hardik Galiya Lisa: Witness to the Unseen - 1 દ્વારા vansh Prajapati ......vishesh ️ બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા