સવારનો સમય હતો અને બધા લોકો નાસ્તા માટે એકઠા થયા હતા, પરંતુ પીસાચો ગાયબ હતો, જે તેમને આશ્ચર્યમાં મૂક્યું. નયનને તેના અંગે પ્રશ્ન પૂછ્યો, અને માનસી એ કહ્યું કે પીસાચો ધુપમાં બહાર નહીં નીકળે. પછી, તેઓ વેતાલપુર જવાની યોજના બનાવે છે. આકાશમાં અચાનક એક સંદેશ આવે છે, જે કહે છે કે, "પાસે ની ગુફા તરફ આવો." તેઓ ગુફા તરફ જવું નક્કી કરે છે, પરંતુ ત્યાં જંગલી પ્રાણીઓનો ખતરો છે. તે પછી, તેઓ ગુફા પહોંચે છે અને અંદર જઈને ખૂબ જ આશ્ચર્યમાં પડે છે, કારણ કે ત્યાં ફાઈવ સ્ટાર હોટેલ જેવી સુવિધાઓ છે. અંદર જિમી નામના અંજાન વ્યક્તિ સાથે તેમની મુલાકાત થાય છે, જે તેમને સમજાવે છે કે તેઓ ધુપથી બચવા માટે અહીં આવ્યા છે. આ રીતે, તેઓ ગુફામાં રહેવાનાં કારણો વિશે ચર્ચા કરે છે અને સાથે લંચ માટે આમંત્રણ મળે છે. વેમ્પાયર - 6 Ritik barot દ્વારા ગુજરાતી હૉરર વાર્તાઓ 41k 2.2k Downloads 4.6k Views Writen by Ritik barot Category હૉરર વાર્તાઓ સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન સવાર પડી. બધાય તૈયાર થઈ અને બહાર આવ્યા. સવારનો નાસ્તો ટેબલ પર મુક્યો હતો. બધાય એ ચા-નાસ્તો પતાવ્યો. ત્યારે તેમને ખબર પડી કે, પીસાચો અહીં છે જ નહીં! તેઓ, આશ્ચર્યમાં પડી ગયા. "આ પીસાચો ગયા કયાં?" નયન એ પ્રશ્ન કર્યો. "અરે, મૂર્ખાઓ! એ પીસાચો છે. અને અત્યારે ધુપ છે. આ ધુપમાં તેઓ, બહાર થોડી નીકળે!" માનસી એ કહ્યું. "તોહ, હવે શું કરશું? મતલબ વેતાલપુર જવું છે કે, નહીં?" રાજ એ પ્રશ્ન કર્યો. "હવે, તેમના આવવાની રાહ તોહ ન જોઈ શકીએ ને? આપણને અત્યારે જ નીકળી જવું જોઈએ." નયન એ કહ્યું. આમ, તેઓ ત્યાં થી વેતાલપુર જવા માટે નીકળી રહ્યા Novels વેમ્પાયર રાત્રી નો સમય હતો. કેટલાક વ્યક્તિઓ એક વૃક્ષ પર થી બીજા વૃક્ષ પર કુદમ કુદ કરી રહ્યા હતા. દેખાવે ધોળા , બે દાંત બહાર , લાલ રંગ ની તેમની આંખો આ લોકો બી... More Likes This પડછાયો - ભાગ 1 દ્વારા Shreya Parmar રૂમ નંબર 208 - 1 દ્વારા malhar અલખની ડાયરીનું રહસ્ય - ભાગ 1 દ્વારા Rakesh Thakkar ધ્વનિ શસ્ત્ર - ભાગ 1 દ્વારા Maulik Vasavada મૂંઝયા - 1 દ્વારા JIGAR RAMAVAT કુલધારાની ટ્રેન નંબર 000 - 1 દ્વારા Thobhani pooja ચાકુધારી ભુત - 1 દ્વારા JIGAR RAMAVAT બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા