અંગારપથ. - ૨૯ Praveen Pithadiya દ્વારા ફિક્શન વાર્તા માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો ફિક્શન વાર્તા પુસ્તકો અંગારપથ. - ૨૯ અંગારપથ. - ૨૯ Praveen Pithadiya દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા (283) 4.8k 7.7k અંગારપથ. પ્રકરણ-૨૯. પ્રવીણ પીઠડીયા. અકલ્પનિય, હૈરતઅંગેજ અને દિલ દહેલાવી નાંખનારું એ દ્રશ્ય હતું. ત્યાં ઉભેલી છોકરી તો એ દ્રશ્ય જોઇને રીતસરની ...વધુ વાંચોઉઠી હતી અને તેના હાથ-પગ ઠંડા પડી જતાં બેહોશ થઇને ગાર્ડનની લોન ઉપર ઢળી પડી હતી. ડગ્લાસે એક ઝટકે કાંબલેની ગરદન મરોડી નાંખી હતી. તેના તાકાતવર હાથોમાં કાંબલેની પાછળ ફરી ગયેલી મૂંડી હતી. તેની ગરદન અને કરોડરજ્જૂને જોડતું હાડકું એક કડાકા સાથે તૂટયું હતું અને એ ક્ષણે જ તે મૃત્યું પામ્યો હતો. પોતાની સાથે શું થયું એ પણ તે સમજી નહોતો શકયો. તેની આંખોમાં આશ્વર્ય ઉદભવે એ પહેલાં તો તેનું પ્રાણ-પંખેરું ઊડી ગયું હતું. ડગ્લાસે તેનું માથું ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો અંગારપથ. - ૨૯ અંગારપથ - નવલકથા Praveen Pithadiya દ્વારા ગુજરાતી - ફિક્શન વાર્તા (15.6k) 332.2k 558.5k Free Novels by Praveen Pithadiya બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ Praveen Pithadiya અનુસરો