આ વાર્તામાં સચીનું ભોળપણ અંધારી આલમના ગુંડા દ્વારા ધ્યાનમાં આવે છે. ટ્રેનમાં સચી અન્ય લોકો સાથે વાતો કરવા લાગી છે અને નિનિયા સાથે મસ્તી કરી રહી છે. જયારે તેઓ અંબાલા પહોંચે છે, ત્યારે સૌંદર્ય માણતા છે. પછી કાલકા અને કૂલુ પહોંચીને કુદરતના આનંદમાં ખોવાય જાય છે. કૂલુમાં, સચી અને તેની મિત્ર નિનિયા સાથે વાતો કરી રહ્યા છે, જ્યારે શેખર સચીને છંછેડવા માટે આવે છે. આ દરમિયાન, મનાલીમાં અંધારી આલમના ગુંડાઓની મિટિંગ શરુ થવા જઈ રહી છે, જ્યાં દરેકને કડક નિયમોનું પાલન કરવાનું કહેવામાં આવ્યું છે. વાતાવરણ રોમાંચક છે અને એક મિસ્ટ્રી ઉભી થાય છે જ્યારે દિલ્લી પોલીસને મિટિંગ વિશે બાતમી મળે છે, જેમાં દાણચોરી અને ડ્રગ્સ સપ્લાયનો સંડોવ છે. સચી અને તેના મિત્રોના ગ્રુપનો ટ્રેકિંગ શરૂ થાય છે, જે એક નવી સાહસિક યાત્રાની શરૂઆત છે. સચી - 2 Rupal Mehta દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 44.1k 4.1k Downloads 7.3k Views Writen by Rupal Mehta Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન આગળ આપણે જોયું કે સચી નું ભોળપણ એક અંધારી આલમ ના ગુંડા ની નજર માં આવી ગયું હતું. ટ્રેન આગળ વધી રહી હતી એમ એમ સચી પણ ધીરે ધીરે બધાં સાથે વાતો કરવાં લાગી હતી . એની વાતો નો વિષય ભણવાને લગતો જ હતો. નિનિયા બધાં સાથે હસી બોલતી એટલે એ ટ્રેન માં દરેક ગૃપ માં મળી આવતી. બીજે દિવસે સવારે તો બધાં અંબાલા પહોંચવા ના હતાં . શેખર પણ વારે વારે સચી જોડે થોડી થોડી વાત કરી આવતો. આ બાજુ પેલો ગુંડો પણ સચી ને ઉપર નજર રાખી રહયો હતો . બીજે દિવસે સવારે બધાં ટ્રેન માંથી અંબાલા ઉતર્યા ત્યારે મંદ મંદ સૂસવાટા Novels સચી આ વારતા સચી ની આસપાસ વણાયેલી છે.સચી ખૂબ રુપાળી ને ભણવામાં હોશિયાર. સચી એના માતા પિતા નું એક નું એક સંતાન. એક તો માતા પિતા ની લાડકી ને ઉપર થી સમગ્ર ધ્... More Likes This પ્રાચીન રહસ્યોના નકશાકાર - એક શોધ - 1 દ્વારા Krunal ભ્રમજાળ દ્વારા Rupen Patel બિહાઇન્ડ ધ સ્ક્રીનશોટ - Part 1 દ્વારા Dr. Shreya Patel પુનર્જન્મની પ્રતિજ્ઞા - 1 દ્વારા Dr.hariyani અધુરા પાના ની શોધ - 1 દ્વારા jadeja priyaba ઘોસ્ટ ઓફ કારગિલ - ભાગ 1 દ્વારા Vir jadeja એક છોકરી નામે ચકી દ્વારા Niyati Kapadia Nirjhar બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા