આ પ્રકરણમાં ગોવાના અંડરવલ્ડને અને તેમાંના ડ્રગ્સ અને દેહવ્યાપારના ગેરકાયદેસર ધંધાને ઉજાગર કરવામાં આવ્યું છે. ગોવામાં પોલીસ અને અન્ય સત્તાવાળાઓ વચ્ચે એક ભયંકર અराजકતાનું વાતાવરણ છે. રોબર્ટ ડગ્લાસ નામનો એક વ્યક્તિ આ ગેરકાયદેસર ધંધામાં પ્રવેશી રહ્યો છે અને ટૂંકા સમયમાં ગોવાનો સર્વે-સર્વા બની જાય છે. તે આ ધંધામાં અઢળક પૈસા કમાવવાની અને સત્તાધીશો પર પોતાનું આધીપત્ય સ્થાપિત કરવાની મહત્ત્વકાંક્ષા ધરાવે છે. ડગ્લાસે પોતાની શક્તિ અને વ્યવસ્થાને આધારે ગુનાહિત નેટવર્કમાં ઝડપથી પ્રગતિ કરી છે, જેનાથી જૂના જોગીઓ પણ ચિંતિત છે. આ પ્રકરણમાં ડગ્લાસની વધતી શક્તિ અને ગોવાના અંડરવલ્ડમાં તેની સ્થાપના અંગેની વિગતો આપવામાં આવી છે. અંગારપથ.- ૨૫. Praveen Pithadiya દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 173.4k 7k Downloads 11.1k Views Writen by Praveen Pithadiya Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન અંગારપથ. પ્રકરણ-૨૫. પ્રવીણ પીઠડીયા. ગોવામાં જડબેસલાક બંદોબસ્ત ગોઠવાઇ ચૂકયો હતો. આકાશમાં ઉડતા નાનકડા અમથા પંખીની પણ જડતી લેવાની સૂચના અપાઇ હોય એવી ભયંકર ઉત્તેજના પોલીસ બેડામાં છવાયેલી હતી. એકાએક જ સમસ્ત ગોવાની પોલીસને સ્ટેન્ડબાય અવસ્થામાં મૂકી દેવામાં આવી હતી. ચારેકોર ભયાનક અરાજકતાનું સામ્રાજ્ય છવાઈ ચૂકયું હતું. આવું ભાગ્યે જ થતું. ગોવાનો ઇતિહાસ જ કંઇક એવા પ્રકારનો હતો કે તેમાં અંદરખાને ઘણીબધી બદીઓ છૂપાયેલી હોવા છતાં જાહેરમાં ક્યારેય કોઇ વારદાત સપાટી ઉપર આવતી નહી. અન-લીગલ ડ્રગ્સનો ગોવામાં સૌથી મોટો કારોબાર થતો. દુનિયાભરમાંથી તરેહ તરેહનું ડ્રગ્સ અહી ઠલવાતું અને તેનો બેફામ વેપાર થતો. તેમાં અબજો રૂપિયાની ઉથલ પાથલ થતી અને ગોવાનાં Novels અંગારપથ અંગારપથ. વન્સ અપોન ઇન ગોવા કેમ છો મિત્રો, મજામાં...? આજથી એક નવી નવલકથા આપની સમક્ષ લઇને હાજર થયો છું. “ અંગારપથ “ આ કહાન... More Likes This હાઈ કેપ્લર - ભાગ - 6 દ્વારા BHIMANI AKSHIT કવચ - ૧ દ્વારા મૃગતૃષ્ણા mrigtrushna" અવકાશયાન અને આંસુ: ડૉ. શાહનું વચન - 1 દ્વારા Vijay પ્રકાશનું પડઘો - 1 દ્વારા Vijay Untold stories - 5 દ્વારા Tapan Oza અસ્તિત્વહીન મંઝિલ દ્વારા Vijay આયનો - 1 દ્વારા Vijay બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા