આ વાર્તામાં, શહેરમાં થયેલા નુકસાન અને ભાઈચારા જાળવવાના પ્રયત્નોનું વર્ણન છે. આનંદ યાસ્મીનને લઈને રહીમચાચાના ઘરે પહોંચે છે, જ્યાં યાસ્મીન પોતાના પરિવારની હત્યાના દુખ સાથે રહીમચાચાને મળવા આવે છે. રહીમચાચાને યાસ્મીનની ઓળખ થાય છે, પરંતુ તેને જાણ થાય છે કે તેનો ભાઈ રહેમત અને યાસ્મીનની માતા-બેન દંગાફસાદમાં માર્યા ગયા છે. યાસ્મીનના આંસુઓને જોઈ રહીમચાચા પણ દુખી થઈ જાય છે, અને બંને વચ્ચે ભાવનાત્મક સંબંધ જોવા મળે છે. ઘટનાઓ પછી, તેઓ ઘરમાં પ્રવેશે છે જ્યાં આનંદ પણ સાથમાં છે. વાર્તા સંવેદનશીલતાથી ભરેલ છે, જે ભાઈચારા અને દુઃખને દર્શાવે છે. પ્રેમનું અગનફૂલ - 2 - 2 Vrajlal Joshi દ્વારા ગુજરાતી જાસૂસી વાર્તા 62.1k 3.2k Downloads 6.3k Views Writen by Vrajlal Joshi Category જાસૂસી વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન શહેરમાં ઘણું જ નુકસાન થઈ ગયું હતું. સ્ટ્રીટ લાઈટો, મોટા સર્કલ, ગાર્ડન, સરકારી બસો, સરકારી ઓફિસોને પારાવાર ક્ષતિ પહોંચી હતી. ગુજરાત ગવર્નમેન્ટ શાંતિથી ઈચ્છતી હતી. ભાઈચારો બની રહે તેવા સતત પ્રયાસ કરતી હતી. આનંદ યાસ્મીનને લઈને રહીમચાચાના ઘરે પહોંચ્યો ત્યારે સાંજ ઢળી ચૂકી હતી. રહીમચાચાના ઘર પાસે આવી આનંદે મોટરસાયકલને થોભાવી. યાસ્મીને નીચે ઊતરી ઘરની ડેલી ખખડાવી. બે મિનિટ પછી રહીમચાચાએ જ ડેલી ખોલી. Novels પ્રેમનું અગનફૂલ પોં...ઓ...ઓ...ધાક...ધાક...ભયાનક શોર મચાવતી ટ્રેન વેગ સાથે ધસમસતી જઇ રહી હતી. ટ્રેનની અંદર રામલલ્લાનો જયજયકાર ગુંજી રહ્યો હતો. લગભગ સિત્તેર ટકા જેટલા... More Likes This દીકરીની જાસૂસી - 1 દ્વારા Rakesh Thakkar અસલ - એક ઓળખ - 1 દ્વારા MEET JOSHI અદ્રશ્ય શત્રુ - 1 દ્વારા Rupen Patel સૂક્ષ્મવેધ - 1 દ્વારા Mansi Desai Shastri સ્વપ્નની સાંકળ - 1 દ્વારા Vijay નિર્દોષ - 1 દ્વારા Vijay માણસ, માન્યતા અને રહસ્ય - ભાગ 12 દ્વારા Sahil Patel બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા