રિવેન્જ - પ્રકરણ - 18 Dakshesh Inamdar દ્વારા હૉરર વાર્તાઓ માં ગુજરાતી પીડીએફ હોમ પુસ્તકો ગુજરાતી પુસ્તકો હૉરર વાર્તાઓ પુસ્તકો રિવેન્જ - પ્રકરણ - 18 રિવેન્જ - પ્રકરણ - 18 Dakshesh Inamdar દ્વારા ગુજરાતી હૉરર વાર્તાઓ (193) 3.4k 7k પ્રકરણ -18 નેલસનનાં રોમેરો સ્ટુડીયોની સીક્યુરીટી ચીફ રણજીતસિંહ એ મી. નેલસને જાણ કરી કે "સર આપનાં ગેસ્ટ મીસીસ બ્રેગાન્ઝા સાથે આવી ગયાં છે અને નેલસન પોતાની ચેમ્બરમાંથી નીકળીને બહારની તરફ આવ્યો એની નજર ...વધુ વાંચોબ્રેગાન્ઝા પર પડી અને મી. સેમને હાથ મિલાવીને વેલકમ કર્યું. પણ એની નજર અન્યાને શોઘી રહી હતી એ ક્યાંય નજરે નહોતી પડતી. એણે કહ્યું "વેર ઇઝ અન્યા ? સેમે નેલસનને જવાબ આપ્તાં કહ્યું "શી ઇઝ કમીંગ.. લો આવી ગઇ અને ત્યાંજ રાજવીરનાં બાઇકે મોટો દરવાજો ક્રોસ કરીને બધાં ઉભા હતાં ત્યાં આવી ગયાં. રોમેરોએ અન્યાને રાજવીરની બાઇક પર એને વળગીને બેસીને આવતી જોઇ અને ઓછું વાંચો સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો રિવેન્જ - પ્રકરણ - 18 રિવેન્જ પ્રેમવાસના સીરીઝ - 2 - નવલકથા Dakshesh Inamdar દ્વારા ગુજરાતી - હૉરર વાર્તાઓ (11.2k) 213.3k 358.3k Free Novels by Dakshesh Inamdar બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ Dakshesh Inamdar અનુસરો