આ કથાના પ્રકરણ 9 માં, વેદ એક અજાણ્યા અવાજથી ચમકતો છે અને પાછળને ફરીને જોતા, અવનીનું ચહેરું જોઈને આશ્ચર્યમાં પડે છે. અવની સાથેની વાતચીતમાં, વેદના મનમાં ઘણા પ્રશ્નો ઊભા થાય છે, અને તે અવનીને પૂછે છે કે તે અહીં કેમ છે. અવની વધુ મજાક કરે છે અને વેદને આચરણ અને અપેક્ષાઓ વિશે વિચારવા માટે પ્રોત્સાહિત કરે છે. અવની વેદને સમજાવે છે કે સંબંધો અપેક્ષાઓ પર આધારિત હોય છે, અને તેને વૈદેહીનું ધ્યાન રાખવા માટે કહે છે. વેદ અને અવની વચ્ચે હાસ્ય અને ગંભીરતાનો મિશ્રણ હોય છે, અને વેદ માન્યતાઓ અને પ્રશ્નોને વ્યક્ત કરે છે. કથામાં સંવાદ અને વિચારવિમર્શનું મહત્વ દર્શાવવામાં આવે છે, જ્યાં વેદને પોતાની લાગણીઓ અને પ્રશ્નો વિશે જાગૃત થવા માટે અવની માર્ગદર્શન આપે છે. વૈદેહીમાં વૈદેહી - (પ્રકરણ-9) Vandan Raval દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 46.3k 2.3k Downloads 5.5k Views Writen by Vandan Raval Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન પ્રકરણ – 9 “કેમ છે, વેદ.....” પાછળથી અવાજ આવ્યો. ચમક્યો. પાછળ ફરી જવાયું. ફાનસનાં અજવાળે એક ચહેરો દેખાયો..... હું હેબતાઈ ગયો.... જાણીતો ચહેરો..... મલકાતો ચહેરો..... મોહક ચહેરો...... અજબ છટાઓ..... ગજબ વ્યક્તિત્વ...... બીજું કોઈ નહિ.... એ જ...... અનન્ય.... અનુપમ..... અદ્ભૂત..... અવની....... “અવની..... તું?” “હા....” માથું એક તરફ ઢાળીને મીઠા લ્હેકા સાથે તેણે જવાબ આપ્યો. હું ડઘાઈ ગયો છું. એટલાં બધાં પ્રશ્નો એકસાથે પુનઃજાગૃત થયાં છે કે કયો પ્રશ્ન અવનીને પૂછું એ જ નક્કી થતું નથી. માંડ-માંડ એક પ્રશ્ન બહાર ટપક્યો- “તું અહીં ક્યાંથી?” “વેદ, ભમરાહમાં આવવા માટે કંઈ વીઝાની જરૂર ન પડે!” “આવી ભયંકર સ્થિતિમાં મજાક ન કરીશ, પ્લીઝ!” “ભયંકર? ના, Novels વૈદેહીમાં વૈદેહી યુવાન વેદ આ કથાનો નાયક છે. સીધા પાટે ચાલતાં તેના જીવનમાં મોટો વળાંક આવે છે જયારે તેને મળે છે એક અનામી પત્ર અને તે જઈ ચડે છે ચૌદસો કીલોમીટર દૂર નદી, જં... More Likes This પાછા વળ્યા પાછલા દિવસો - 1 દ્વારા Dhamak પ્રાચીન રહસ્યોના નકશાકાર - એક શોધ - 1 દ્વારા Krunal ભ્રમજાળ દ્વારા Rupen Patel બિહાઇન્ડ ધ સ્ક્રીનશોટ - Part 1 દ્વારા Dr. Shreya Patel પુનર્જન્મની પ્રતિજ્ઞા - 1 દ્વારા Dr.hariyani અધુરા પાના ની શોધ - 1 દ્વારા jadeja priyaba ઘોસ્ટ ઓફ કારગિલ - ભાગ 1 દ્વારા Vir jadeja બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા