આજના પ્રકરણમાં, સાકીર ખાનની ધરપકડથી અજ્ઞયકુમાર ખૂબ ખુશ છે, કારણ કે સાકીરે તેના કારકિર્દી પર ઘણો પ્રભાવ પાડ્યો હતો. અજ્ઞયકુમાર એક સીધો અને સદાચારી માણસ છે, જે રાજકારણમાં પ્રવેશ ન કરવા માંગે છે. તેણે રાજકારણથી દૂર રહેવા માટે એક પ્રોફેસરને ટિકિટ આપી હતી, જે પછી વિજેતા બન્યો. સાકીરની ધરપકડને લઈને, અજ્ઞયકુમાર રસીલીને ફોન કરીને પોતાની ખુશી વ્યક્ત કરવા માંગે છે, પરંતુ રસીલીએ દુ:ખ વ્યક્ત કર્યું. તેઓ સાકીરની ધરપકડને લઈને શંકા વ્યક્ત કરતાં વિચારે છે કે શું સાકીર ખરેખર ડ્રગ્સના ધંધામાં છે કે પછી રાજકારણના કોઈ ખેલ છે. લાઇમ લાઇટ - ૪૦ Rakesh Thakkar દ્વારા ગુજરાતી ફિક્શન વાર્તા 119.4k 3.8k Downloads 6.5k Views Writen by Rakesh Thakkar Category ફિક્શન વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન લાઇમ લાઇટ-રાકેશ ઠક્કરપ્રકરણ- ૪૦સાકીર ખાનની ધરપકડ પછી જો કોઇ સૌથી વધારે ખુશ હતું તો એ અજ્ઞયકુમાર હતો. સાકીરે તેની સાથે બહુ વખત પંગો લીધો હતો. તેની ફિલ્મોને બોક્સ ઓફિસ પર સાકીરે જ પછાડી હતી. સાકીરે અજ્ઞયકુમારની હીરોઇનો સાથે ફિલ્મો કરીને તેની ફિલ્મ સાથે જ કે એક સપ્તાહ આગળ-પાછળ રજૂ કરાવીને અનેક વખત ઝાટકા આપ્યા હતા. અજ્ઞયકુમાર સ્વભાવનો સીધોસાદો માણસ હતો. તેને ફિલ્મોમાં રાજકારણ રમવાનો શોખ ન હતો. તેને રાજકારણમાંથી પણ ઓફર આવતી હતી. ગઇ ચૂંટણીમાં તો તેને ટિકિટ લેવા માટે દબાણ થયું હતું. તેના વતનમાં કોઇ યોગ્ય ઉમેદવાર ન હોવાથી તેને જબરદસ્તી ઊભો રાખવા ચારેબાજુથી ભલામણ થઇ હતી. કેમકે તેની Novels લાઇમ લાઇટ લાઇમ લાઇટ -રાકેશ ઠક્કર મિત્રો, મારી પહેલી નવલકથા રેડલાઇટ બંગલો ના ૧ થી ૪૮ પ્રકરણ તમને એક જ બેઠકે વાંચવા ગમશે. એ હું નહીં પણ આ નવલકથાના માતૃભારતી... More Likes This હાઈ કેપ્લર - ભાગ - 6 દ્વારા BHIMANI AKSHIT કવચ - ૧ દ્વારા મૃગતૃષ્ણા mrigtrushna" અવકાશયાન અને આંસુ: ડૉ. શાહનું વચન - 1 દ્વારા Vijay પ્રકાશનું પડઘો - 1 દ્વારા Vijay Untold stories - 5 દ્વારા Tapan Oza અસ્તિત્વહીન મંઝિલ દ્વારા Vijay આયનો - 1 દ્વારા Vijay બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા